________________
ના નામે પૂર્વે કૃર્ય પુત્રે તથા કષ્ટ ! एकादशे भार्गवे च मासमेकं न जीवति ॥५३॥ नवमे दशमे चन्द्रः सप्तमे च यदा सितः: पापे पाताल सस्थे च वंशच्छेदकरो नरः ।५४। शत्रुक्षेत्रेऽष्टमे षष्ठे द्वितीये द्वादशे रविः । स जीवेद्रस वर्षाणि बालको नात्र संशयः ।५५॥
અર્થ : જેને કેવળ સૂર્ય જ જન્મસ્થાનમાં હોય છે તે બેઘર બને છે તેમજ અથમવૃત્તિ વડે આજીવીકા ચલાવે છે.
જેને લગ્નમાં થા આઠમા સ્થાનમાં રાહુ રહેલો હોય અને તેના ઉપર ચંદ્રમાની દૃષ્ટિ પડતી હોય, તે બાળક દશ દિવસમાં જ મૃત્યુ પામે છે.
જેને નવમા સ્થાનમાં સૂર્ય હેય, અને શનિ આઠમા સ્થાનમાં હોય તેમજ શુક અગિયારમે હોય તે બાળક ફક્ત એક માસ આવે છે.
જેને ચદ્રમા નવમા યા દશમા સ્થાનમાં હોય, સાતમે શુક્ર હોય અને પાપગ્રહ ચેથા સ્થાનમાં રહેલા હોય તે પિતાના વંશને ઉચ્છેદ કરનાર નીવડે છે.
જેને શત્રુક્ષેત્રી સૂર્ય, આઠમા, છકી, બીજા અને બારમા ઘરમાં રહેલા હોય, તે બાળક છ વર્ષ જીવે છે. शत्रु क्षेत्रेऽष्टमे मूर्ती बुधः षष्ठे प्रजायते । बालो जोवति वर्षाणि चत्वारि नात्र संशय. ॥५६॥ एकादशे तृतीये च नवमे पञ्चमे गुरो। शत्रु क्षेत्रे वृद्धस्थाने भवेत्पश्चादशष्टायुः ।।७। नबमे पञ्चमे वापि रिपुक्षेत्रे बृहस्पति । तदा षट्त्रिंशद्वर्षाणि जीवते नात्र संशयः ॥२८॥ ૨૯૮ :
વિભાગ બી જે