________________
જેને શનિના સ્થાન (૧૦-૧૧)માં સૂર્ય અને સૂર્યના સ્થાન (૫) માં શનિ હોય, તે બાળક બાર વર્ષની વયે મૃત્યુ પામે बुधौमा यदा लग्ने षष्ठस्थानेडथवा स्थितौ ।
तस्करश्चौरकर्मा स्यार्घस्त पादौ च नश्यतः १४१॥ षष्ठेऽष्ट मे वा मूर्ती च शत्रुक्षेत्रे यदा बुधः।
चतुर्वर्षभवेन्मृत्यु बर्बालकस्य न संशयः ।४२। अष्टमस्था यदा राहु. केन्द्रस्थाने च चन्द्रमाः ।
___सद्य एव भवेन्मृत्यु बर्बालकस्य न सशय ।।३। चतुर्थस्था यदा राहुः षष्ठाष्टम गृहे शशी ।
विशत्या दिवस मुत्यु बोलकस्य न संशयः ।४४। सप्तमे नवमे राहुः शत्रुक्षेत्रे यदा भवेत् ।
षोडशे वत्सरे मृत्यु बलिकस्य न संशयः ॥४५॥ અર્થ : જેને બુધ અને મગળ લનમા યા છઠા સ્થાનમાં હાય, તે બાળક ચોર અને કુકમી બને છે અને તેના હાથ-પગ કપાઈ જાય છે.
છઠે, આઠમે યા મતિ (લગ્ન)માં પાપ ગ્રોથી યુક્ત જેને શનિના સ્થાનમાં અથવા શત્રુના સ્થાનમાં બુધ હોય તે તે બાળક ચોથા વર્ષે મૃત્યુ પામે છે.
જેને આઠમે રાહુ હોય અને કેન્દ્રસ્થાન (૧-૪-૭–૧૦) માં ચન્દ્રમાં હોય તે બાળક તરત મૃત્યુ પામે છે.
જેને ચોથા સ્થાનમાં રાહુ અને છડે ચા આઠમે ચન્દ્રમાં હોય તે તે બાળક વીશ દિવસનો થઈને અચૂક મૃત્યુ પામે છે.
જેને શત્રુક્ષેત્રી રાહુ સાતમે યા નવમે રહેલે હય, તે બાળક સળમાં વર્ષમાં મૃત્યુ પામે છે.
1 વિભાગ બીજે ૨૯૬ +