________________
ચોથે શુક, દશમે મંગલ અને રાહુ તથા શનિ કરયુક્ત સ્થિર હોય તેવા ચોગમાં ઉત્પન્ન થયેલું અવશ્ય રાજા હોય છે.
મિથુન, મેષ, વૃષભ, મીન, કુંભ, મકર એ રાશિઓમાં પૂર્ણ ગ્રહ સ્થિર હોય તે તેવા વેગમાં પેદા થયેલ હોય તે હાથીઓને રાખનારે હોય છે. અથવા ઉત્તમ હાથીઓ તેની પાસે હોય છે.
જેને ગુરુ પાંચમો ચન્દ્રમા નવમ અને સૂર્ય ત્રીજા સ્થાનમાં બેઠેલ હોય તે કુબેરની સમાન ધન મેળવીને રાજા બને છે.
सिहे जीवस्तुलाकीट धनुर्मकर केषु च।। ग्रहाश्चान्ये यदा जातो देशभोगी भवेन्नरः ।९२। स्वगृहे च भवेत्सूर्यस्तुलाया च भवेत् सितः । मिथुने तिष्ठति सौरी राजयोगः प्रजायते ।९३। षष्ठे च पचमे चैव नवमे द्वादशे तथा ।
सौम्यक्रूरग्रहा योगा राजमान्यः सकण्टकः ।९४। त्रिकोण कोणे बुध जीव शुक्रानि षट्दशे सोमसुतेऽकपुत्रे । जायास्थिते चेत्परिपूर्णचन्द्रे नूनं सजातो नृपतेः समानः १९५॥
અર્થ - જેને બુહસ્પતિ સિંહ રાશિમાં હોય અને બાકીના ગ્રહો તુલા, વૃષિક, ધનુ, મકર-એ રાશિમાં હોય તે પુરૂષ દેશને ભોગવનારે બને છે.
સૂર્ય પિતાના ઘરમાં હોય, શુક્ર તુલા રાશિમાં હેય, શનિ મિથુનમાં હોય તે પણ રાજગ થાય છે.
જેને છ, પાંચમે, બાર શુભ અને ધુર ગ્રહો રહેલા હોય તે કંટક સહિત શામાન્ય થાય છે. બ્રિકેણમાં બુધ, બૃહસ્પતિ અને શુક હોય તથા ત્રીજે; છ8,
: વિભાગ બીજે ૨૮૬ +