________________
लग्न विद्दाय केन्द्रे सकलकला पूरिता निशानाथः विदधाति महीपालं विक्रम बलवाहने पेतम् ॥ ८३ ॥ स्वाच्चैः स्वकीयभवने क्षितिपालतुल्यो लग्नेऽकंजे भवति देशपुराधिनाथः । दारिद्यदुःखपरिपीडित एव लेाक: शेषेषु सर्व जननिन्द्यशरीर चेष्ट |८४ | लग्ने उच्च पद गते दिनपती चंद्रे घनस्थे भृगो दुविवये तमस ंयुते सुखगते जीवे व्ययस्थे बुधे । लाभे सूर्यसुते हि त्रुभवने याते कुले भूपते जतिाऽय मनुजः सदा
नृपगणे सम्राटपदं गच्छति ॥८५॥
અથઃ– જેના જન્મ સમયે લગ્નના સ્વામી મિત્રના ઘરમાં, મિત્રની સાથે જો દશમા સ્થાનમાં, લગ્નમાં યા સામે રહેલા હોય તે તે પુરૂષ પૃથ્વી પર વેરીઓને નાશ કરનારી પ્રતાપી પુરૂષ
નીવડે છે.
જેના પૂર્ણ મળવાન ચન્દ્રમા, લગ્નના ઘરને છાડીને કેન્દ્ર (૧-૪-૭-૧૦)માં રહેàા હોય તે તે પુરૂષ પરાક્રમ, મળ, વાહન યુક્ત રાજા અને છે.
પણ જો સ્ત્રોત્રી ઉચ્ચના ન હોય તે તે માણસ દુઃખ દારિદ્રથી પીડાય છે તેમજ સર્વજના તેની નિદા કરે છે.
ઉચ્ચના સૂર્ય લગ્નમાં હોય, ચન્દ્રમા બીજે હોય, શુદ્ધ ત્રીજે હાય અને રાહુ સહિત બૃહસ્પતિ ચેાથે હોય, બુધ ખારમે અને શિન અગ્યારમેં યા છઠ્ઠો હોય-એ ચૈાગમાં રાજવશમાં જન્મેલે માણસ રાજાએમા પણ સમ્રાટની પદવી ધારણ કરનારા બને છે.
उच्चाभिलाषी सविता त्रिकोणे शशी तथा जन्मनि यस्य जन्ताः । तस्यातिपृथ्वी बहु रक्तपूर्णा बृहस्पतिः कर्कटके यदि स्यात् । ८६ ।
વિભાગ બીએ
૨૮૪ :
4