________________
જેના દશમા સ્થાનમાં બ્રહસ્પતિ અને અડયારમા ભાવમાં ચન્દ્રમાં હોય, તે દુનિયામાં કુળદીપક બને છે.
दशमस्थौ बुधादित्यौ, षष्ठे राहुधरासुतो। राजयोगोऽत्र यो जातः स पुमान्नायको भवेत् ।७५॥ चतुग्रहरेकगृहे च सस्थैर्धीधर्मदु श्चिक्यतनुस्थिती । दासश्चजातः क्षितिपाल तुल्यो भवेन्नरेन्द्रोऽथ समुद्र पारगः।७६।
અર્થ – દશમા સ્થાનમાં બુધ, સૂર્ય અને છ રાહુ, મંગળ હોય તે રાગ થાય છે.
જેના ચાર ગ્રહ એક જ ઘરમાં થઈને બીજ, નવમા, ત્રીજા તથા લગ્નમાં રહેલા હોય તે તે માણસ દાસકુળમાં જન્મેલો હોવા છતા રાજા તુલ્ય બનીને સમુદ્રની પાર પહેરે છે. એવે પ્રભાવશાળી नीव छे.
सुरगुरुश शियुक्ते ककटे हे लग्न सस्थे भृगुतनय बलिप्ठः केन्द्रयातोऽथ शैपैः । शिव सहन रिपु स्थैर्यस्य जन्मात्र योगे नियतमिति यदायुश्चक्रवर्ती नरेशः १७७। तुले मीन मेषे वृषे दैत्यपुत्रो भवेदाजमानी कलाकौतुकी च । त्रयं पुत्रजात चिरजीवितं च भवेद्वत्सरे वह्नि युग्मे (२३)
च भुक्ते १७८। लग्नाधिपतिः केन्द्र बलपरिपूर्णः करोति नृपतुल्यम् । गोपालकुलेऽपि जातं कि पुनरिह नृपति सभूतम् १७९।
અર્થ - કર્ક રાશિમાં બૃહપતિ, ચન્દ્રમા સાથે રહે છે, અને બળવાન શક કેન્દ્રમાં હોય તેમજ બાકીના ગ્રહો અગ્યારમે, ત્રીજે, છઠ્ઠ રહેલા હેય આ રોગમાં જન્મેલો પુરૂષ દીર્ઘ આયુષ્ય
: Gen भान २८२ :