________________
અર્થ- જેના બીજા સ્થાનમાં શુક્ર, દશમે બ્રહસ્પતિ અને છ રાહુ હોય, તે માણસ પરાક્રમી રાજા બને છે.
જેના ચાર ગ્રહ શુભ અશુભ બંને એક જ સ્થાન પૈકીત્રીજ, પાંચમા નવમા, લગ્ન અને બીજા એ એકમાં જ રહેલા હોય તે પણ રાજગ થાય છે.
છઠ્ઠી, આઠમા, સાતમા સ્થાનમાં રહેલા ચન્દ્રમા સિવાય, બધા ગ્રહ સૂર્યને જોતા હોય એવા યોગમાં જન્મેલે માણસ દીર્ધાયુષી રાજા બને છે.
નવમા, પાંચમા ચોથા એ થનામાં બધા ગ્રહે રહેવા હોય તે આ રોગમાં પ્રથમ જમેલે મરી જાય છે અને પછી જન્મેલે જીવે છે. આ રોગમાં જન્મેલા માણસને બીજીવારના લગ્નથી એક પુત્ર થાય છે, તે સંસારમાં પ્રસિદ્ધ, ત્યાગી અને દીઘાયુષી રાજા બને છે.
कन्यया च यदा राहः, शुक्रो मोमः शनिस्तथा। तत्र जातस्य जायेत, कुबेरादधिकं धनम् ।७२। लग्ने मीने जीवशुक्रौ, मेषेऽको मकरे कुजः । તાવડી , ગા છત્ર જ એવે છરા भ्रातृस्थाने यदा जोवो, लाभस्थाने यदा शशी । स लेोके गृहमध्यस्थो जायते कुलदीपक. १७४।
અર્થ - રાહુ, શુક્ર, મંગળ તથા શનિ, કન્યા રાશિમાં રહેલા હોય એવા પૈગમાં જન્મેલો માણસ કુરથી અધિક સંપત્તિવાળે બને છે.
જેના લરનમાં બહપતિ હય, મીનરાશિમાં શુક્ર હોય. મેષમાં સુર્ય હાય, મકરમાં મંગળ હોય, તે માણસ શાસકળમાં જન્મેલે હોય તે પણ છત્રપારી રાજા બને છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
: ૮૧