________________
અર્થ - ઉક્ત રોગમાં જન્મેલે માણસ જે આઠમા અને બારમા વર્ષે જીવતે રહે છે તે વિશ્વપાલક રાજા બને છે.
જેના જન્મ સમયે કેવળ બૃહસ્પતિ લગ્નમાં રહેલે હેય અને સર્વ યે અશુભ હોય તે પણ તે પુરુષ દીર્ઘકાળ સુધી જીવનારે, બુદ્ધિમાન અને અગ્રણી બને છે.
ધનુરાશિમાં શુક્ર વા મગલ અને મીન રાશિમાં બૃહસ્પતિ અને તુલામાં બુધ અને શનિ તેમજ ચન્દ્રમા નીચ રાશિ (૧-૮)માં રહેલ હોય, તે પણ રાજાગ થાય છે.
अस्मिन्योगे च यो जातः स राजा धनवर्जितः। दाता भोक्ता च विख्याता मान्या मण्डलनायकः ॥३४॥
मीने शुक्रो बुधश्चान्ते धने राहुस्तनौ रबिः। सहजे च भवेभौमा राजयोगा ऽभिधीयते ॥३५॥
सहजे च यदा जीवा लाभस्थाने च चन्द्रमाः। स राजा गृहमध्यस्था विख्यातः कुलदीपक: ॥३६।।
અર્થ - આ રોગમાં જન્મેલો માણસ ધનહીન રાજા બને છે અને તે દાતા, ભોક્તા પૂજ્ય અને વિખ્યાત નાયક બને છે.
મીન રાશિમાં શુક્ર અને અંતમાં બુધ તેમજ ધન રાશિમાં રાહ અને લગ્નમાં સૂર્ય અને ત્રીજે માળ હોય, તે રાજયોગ થાય છે.
જેના ત્રીજા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમાં સ્થાનમાં ચન્દ્રમાં હોય, તે પણ ઘરમાં રહેવા છતાં વિખ્યાત કુળ દીપક બને છે.
: વિભાગ બીજે. ૨૭૪ :