________________
પંચમ ભાવમાં રહેલા હોય તેમજ મંગળ દશમ ભાવમાં રહેલા હેય તે રાજગ થાય છે.
જેના જન્મ અથવા યાત્રાના સમચે શુભ ગ્રહ કેન્દ્ર ત્રિકશુમાં રહેલા હોય અને પાપગ્રહ ત્રીજા, અગ્યારમાં અને છઠ્ઠા સ્થાનમાં રહેલા હોય, તે માણસ શીઘપણે પૃથ્વીના અધિપતિ બને છે.
જેના જન્મ સમયે ચન્દ્રમા અગ્યારમે અથવા ત્રિકોણમાં રહેલે હેય, તે તે માણસ અવશ્ય સજા સમાન બનીને બને કુળના અનિષ્ટનો નાશ કરીને આનંદમય વાતાવરણ સર્જે છે. જેમ દીપક અંધકારને નાશ કરીને પ્રકાશ ફેલાવે છે તેમ शत्रुस्थाने यदा जीवा लाभ स्थाने शशी भवेत् । गृहमध्ये
स जातश्च विरव्यातः कुलदीपकः ।२४ लग्नाधिपा वा जीवा वा शुक्रो का यत्र केन्द्रगः ।
तस्य पुंसश्च दीर्घायुः स भवेद् राजवल्लभः ।२५० दशमे बुध सूर्यां च भीमराहू च षष्ठगी । राजयोगाऽ यो जातः स पुमानायको भवेत् ।२६।
અર્થ - જેના છઠ્ઠા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમા, ભાવમાં ચન્દ્રમા હોય, તે માણસ કુળદીપક નીવડે છે.
જેના લગ્નનો સ્વામી અથવા ગૃહસ્પતિ અથવા શુક કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) સ્થાનમાં રહેલો હોય, તે દીર્ઘ આયુષ્યવાળા, તેમજ રાજાને યારે બને છે.
દશમે બુધ અને સૂર્ય હોય અને મંગળ તેમજ સહુ જીદ હાય, તે રાજોગ થાય છે. . આ ચાગમાં જન્મેલો માણસ, નાયક બને છે.
વિભાગ બીજે ૨૭૨