________________
અથ– જે માણસના જન્મ કાળમાં લગ્નથી, થેથી, સાતમેથી અને દશમેથી—એ હકથી શરૂ કરીને ચાર-ચાર સ્થાનમાં બધા ગ્રહ સ્થિત હોય તે ક્રમશઃ યુપ, શર, શક્તિ અને દંડ એ ચાર વેગ થાય છે.
જેમ કે લગ્ન, બી જા, ત્રીજા અને ચોથા એ સ્થાનમાં બધા ગ્રહે રહેલા હોય તે ચૂપ યોગ થાય છે.
અને ચોથા, પાંચમા, છ, સાતમા એ સ્થાનમાં બધા ગ્રહો રહેલા હોય તે શર નામે ચોગ થાય છે.
અને સાતમા, આઠમા, નવમા અને દશમા એ સ્થાનમાં બધા ગ્રહ સ્થિત હોય, તે શક્તિ નામને ગ થાય છે.
તેમજ દશમા, અગ્યારમા, બારમા અને લગ્ન (૧)એ સ્થાનેમાં બધા ગ્રહે રહેલા હોય તે દઠ નામને ચાબ થાય છે.
૪પ ચૂપ યોગ ફળ धीरोदारो यज्ञकर्मानुसारो नाना विद्यासद् विचारो नरोच्चः । यस्योत्पत्तौ वर्तते यूपयोगा
योगा लक्ष्म्या जायते तस्य नित्यम् ॥४॥ અથ – જે માણસના જન્મ કાળમાં ચૂપ નામનો ગ થાય છે તે મનુષ્ય ધીર, ઉદાર, યજ્ઞ કર્મને અનુસરનાર, અનેક વિદ્યા ધારણ કરશે, સુવિચારવત અને લક્ષમીવંત હોય છે.
૪૬ શર યૌગ ફળ fો ડ ચત્તવિક (1) કુલ
प्रतप्तः प्राप्ता नन्दः कान नान्ते शरज्ञः । मत्यो योगे यः शरे जात जन्मा श्री रंभा ख्यातस्य न क्वापि सौख्यम् ॥५॥
વિભાગ બીજો
૨૪૬ ૧