________________
विक्रम वित्त प्रायेो निष्ठुर वचन श्च भूपति चन्द्रः । हिंस्रो नित्य विरोधी सुनफायां साम संयेागे ॥२ श्रुति शास्त्रगेय कुशलेा धर्मरतः काव्यकृन्मनस्वी च । सर्वहिता रुधिर तनुः मुनफाया सोमजेो भवति ||३|| वृषप्रिय चापि ।
सुरगुरुः कुरुते ||४||
नाना विद्याचार्य ख्यात नृपति सकुटुम्ब धन समृद्धं मुनफायां स्त्री क्षेत्र गृहपश्च तुष्पदाढयः सुविक्रमेो भवति । नृप सत्कृतः सुवेषी दक्ष. शुक्रेण सुनफायाम् ||५|| निपुण मति ग्रम पुरैर्नित्यं सपूजिता धन समृद्ध । सुनफायां रवि तनये क्रियासु गुप्तो भवेन् मलिनः || ६ ||
અ- મગળ આદિ ગ્રહેાથી ઉત્પન્ન ફળને સારી રીતે જાણીને પતિ પુરુષા સુનતિ ચૈગાના ફળને કહે,
તે
જેના જન્મ કાળમાં ચન્દ્રમાથી ખીજા સ્થાનમાં મંગળ હોય પુરુષ વિક્રમી અર્થાત્ મહા પરાક્રમી, ધનવાન, નિષ્ઠુર વચન પ્રત્યેાગ કરનાર, હિંસક અને સદા વિધિ કરનારી હાય છે.
જેના જન્મ કાળમાં શુષ, ચન્દ્રમાથી ખીજે હાય, તે પુરુષ વેદ શાસ્ત્ર ગાનમાં પ્રવિણ, ધર્મમાં પ્રીતિવાળા, પેાતાના વિચારા મુજખ વનારા, સર્વાંનું હિત કરનારી, કાચનામાં કુશળ અને સ્વરૂપવાત હેય છે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાથી ખીજે બૃહસ્પતિ (ગુરુ) હોય, તે પુરુષ અનેક વિદ્યાએામાં પારંગત, પ્રસિદ્ધ રાજા, રાજ્યશ્રી ચુક્ત શ્રેષ્ઠ કુટુંબ અને શ્વન સમૃદ્ધિવાળા ઢાય છે.
જેના જન્મ ઢાળમાં ચન્દ્રમાથી ખીજા સ્થાનમાં શુક્ર હાય, તે પુરુષ સ્ત્રી, ક્ષેત્ર વગેરેવાળા અને ગૃહપતિ ખને છે. વળી તે ચાર પગવાળાં પશુઓને પાલક, મહા પરાફમી, રાન્તના સત્કાર પામનારી ઉત્તમ વેષવાળા અને ચતુર હાય છે.
૨૩૨ :
: વિભાગ બીજો