________________
અથ– શશકાગમાં જન્મેલો માણસ નાના દાંત અને વાળો કેધી, અત્યત કપટી, પરાક્રમી, વિજમાં પ્રચાર કરનાર વન-પર્વત-કિલા-નદીમાં આસક્તિવાળો અતિથિઓને વારે-બહ નાને નહિ. પણ ખ્યાતિવાળો હોય છે.
વળી તે પુરુષ અનેક સેનાએ એકત્ર કરવામાં તત્પર છિદ્રવાળા કેટલાક દાંતવાળો, ધાતુઓની પરીક્ષામાં કુશળ, ચ ચળ સ્વભાવ અને ચપળ નેત્રવાળો, સ્ત્રીમાં આસકત, પારકા ધનને હડપી લેનાર, માતાને ભક્ત, ઉત્તમ જા ઘ અને પાતળી કમરવાળો, સારી બુદ્ધિવાળો અને પારકા છિદ્રો જેનારે હોય છે.
તે પુરુષના હાથ પગમાં પલગ, શંખ, બાણ, તલવાર, મૃદંગ, માળા, વીણાના ચિહને હેય છે.
શશગ જાત તે પુરુષ શા થઈને સારી રીતે શક્ય કર સિત્તર વર્ષનું આયુષ્ય ભોગવે છે. એવું મુનીન્દ્રોનું કહેવું છે.
૨૪ મહાપુરૂષ ભંગ ચગ केन्द्रो च्चगा यद्यपि भूसूताद्या मार्तण्डशीतां शूयूता भवन्ति । कुर्वतिनो पति मात्मपाके
यच्छन्ति ते केवल सत्फलानि ॥१॥ અર્થ– મંગળ આદિ ગ્રહ ઉરચના થઇને પણ કેન્દ્ર સ્થાનમાં સ્થિત થયેલા હોય તે પણ જે તે, સુર્ય બીજાની સાથે હોય તે પિતાની દિશામાં પૃથ્વીના પતિપદને પ્રાપ્ત નથી થતા. કેવળ ઉત્તમ ફળ જ આપે છે.
૨૫ સુન યાગ ફળ भौमादोनां फलं यत्स्या ज्जातकस्यातुल बुधः ।
प्रज्ञाथ प्रवदेत् सम्यक् सुनफादिकृत फलम् ॥११॥ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
૬ ૨૩૧