________________
जलाशय प्रीतिरतीव कामी नयाति तृप्तिं वनिता सूनुनम् । उच्चौ ऽ गु लरवयवैः षऽशीति तुल्यं रायुर्भवेत्षष्टयवधिः समानाम् ॥२॥ बाह्निक देशादर सूरशेन गन्धव' गङ्गा यमुनान्तरा लान् । मुक्त्वा वनान्ते निधन प्रयाति हंसोऽयमुक्तो मुनिभिः पुराण. ॥३॥
અર્થ- હસ યોગમાં જન્મેલો માણસ લાલ રંગના વાળ, તીખા નાકવાળો, સુદર પગવાળ, પ્રસન્ન ચિત્તવાળો મેટા કપલ (ગા) વાળે, લાલ નખવાળે હંસ જેવી વાણુવાળા, શંખ કમળ, અંકુશ, મત્સ્ય યુગલ, ખટવાંગ (શસ્ત્ર વિશેષ) માળા, ઘડા વગેરે ચિહેથી અલ કૃત હાથ પગવાળો, મધવણું નેત્રવાળો અને ઉત્તમ મતકવાળો હોય છે.
વળી તે પુરુષ જળાશયને પ્રેમી અતિ કામી, સ્ત્રીઓથી તૃપ્ત નહિ થનારે, યાસી આગળ ઊંચા શરીરવાળો અને સાઈઠ વર્ષના આયુષ્યવાળો હે ય છે.
તે પુરુષ બાહીક, શૂરસેન ગન્ધર્વ, અને ગગા-યમુનાના દેશોને ભેગવનારે અને વન પ્રદેશના અત ભાગમાં મૃત્યુ પામનાર હોય છે, એવું પ્રાચીન મુનીશ્વરનું કથન છે.
૨૨ માલવ્ય રોગ ફળ अस्थूलोष्ठो ऽप्य विषमवपु नँव रक्ताङ्ग सन्धि मध्ये क्षामः शशधर रुचि हस्तनास. सुगण्डः । सदीप्ताक्षः समसितरदा जानु देशाप्त पाणि लिव्योऽय विलसति
नृपः सप्ततित्स राणाम् શ્રી ચતી મુહૂર્ત પ્રભાકર :
॥१॥ : ૨૨૯