________________
અ - ભાગમાં જન્મેલે માણસ સિહ જેવી પ્રતિભાવાળા હાથી જેવી ચાલવાળા, ઉન્નત વક્ષ સ્થળવાળા, ઉચી અજીન વાળા, એક સરખા બાહુ યુગલવાળા, કામી, સુકેામળ રોમરાજી [વાઢા] વાળે, ઉત્તમ કપાલવાળા, પતિ, કમળ જેવા કામળ હાથપગવાળા, સત્ત્વ પ્રધાન અને ચેગ વિદ્યાને જાણકાર હાય છે.
વળી તે શખ, તલવાર, હાથી ગઠ્ઠા પુષ્પ, માથું, પતાકા, કમળ એ ચિન્હાથી અતિ હાથપગવાળા, માંઝરતા હાથીની જેમ પૃથ્વી પર ચાલનારી કુમકુમવણી સુગ ધી કાયાવાળા મધુર અવાજવાળે હાય છે.
વળી તે ઉત્તમ મુખાકૃતિવાળા, અતિ બુદ્ધિમાન, શાસ્ત્રવેત્તા, માન – ભાગવાળે। શુદ્ઘ ગ્રુહ્યસ્થાનવાળા સારી કુક્ષિવાળે, ધર્મનિષ્ઠાવાળા, ભવ્ય લલાટવાળા, ધીરજવાળે, અને સારા શ્યામ વાળવાળો હાય છે.
'
તે પુરૂષ સ કાચા'માં સ્વતંત્ર પેાતાના માણસા પર ધ્યા કરનારે, એ વયવાન અને પેાતાના વૈભવના અજનાને લાભ આપનારી હાય છે.
વળી તે પુરૂષની ભારાભાર રત્ના વડે તુલાવિધિ થાય છે, કાન્યકુબ્જ દેશના સ્વામી હાય છે તેપજ શ્રી પુત્રોના પરિવાર વાળો તે એસી વતુ આયુષ્ય ભાગવે છે.
તે
૧૧૮ :
૨૧ હંસ ચાગ ફળ
रक्ता स्यान्नतनासिकः सुचरणो हंसे प्रसन्नेन्द्रिया गौरः पीनकपोल रक्त करजो हंसस्वनः श्लेष्मतः शखाब्जा कुशमत्स्यदाम युगकैः खट्वा ङ्ग माला घटै श्वश्च त्पादकर स्था मधुनिभे नेत्रं सुवृत्त
શર્: ||KI!
- વિભાગ ખીજા