________________
અર્થ:- ભરણી નક્ષત્રમાં જન્મેલો માણસ નિગી સાચું બોલનારા, અધિક પરાક્રમી દઢપણે વ્રત પાળનારા, મનહર મુખાકૃતિવાળે અને ધનવાન હોય છે.
कृपणः पापकर्मा च, क्षुधालु नित्यपीडितः । अकर्म कुरुते नित्यं, कृत्तिका सभवो नरः ||३||
અર્થ - કૃતિકા નક્ષત્રમાં જન્મેલો માણસ, કૃપણ, પાપી, ભૂખાવળે, સદા પીડિત અને નહિ કરવાં જેવા કાર્યો કરનારા હોય છે.
धनो कृतज्ञो मेधावी, नृप मान्यः प्रियंवदः । सत्यवादी, सुरुपश्च, रोहिण्यां जायते नरः ||४||
અર્થ - રહિણી નક્ષત્રમાં જન્મનાર માણસ ધનવાન. કૃતજ્ઞી, મતિમાન, રાજાના આદરને પાત્ર, સાચું બોલનાર, અને સ્વરૂપવાન હોય છે.
चपलश्चतुरो धोरः, कूटकर्म स्व कर्मकृत् । अहंकारी, परद्वेपी, मृगे भवति मानवः ॥शा
અથ:- મૃગશિર નક્ષત્રમાં જન્મેલે માણસ. ચપળ, ચતુર, ધીરજવાન. કૂટનીતિમાં પાવરધો, અહંકારી અને પરની ઈર્ષ્યા કરનારો હોય છે.
En is યુવતw, નર વાપરત : I ના નક્ષત્ર , ઘન ઘા વિવાિતઃ iાદા
અર્થ - આદ્રા નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતની કોપી, પાપી, શઠ અને ધન તથા માન્ય હીન દેય છે.
શી વતીન્દ્ર શુ
પ્રભાકર :