________________
અર્થ:- શનિવારે જન્મેલે માણસ, રુક્ષ અચળ વકતા કુર દુખ વાસિત ચિત્તવાળો પરાક્રમી, નીચ દષ્ટિવાળો, સુસ્થિર, બહુ વાળવાળે અને વૃદ્ધ સ્ત્રીમાં આસક્ત રહેનારે હેય છે.
૬ દિવસ અને રાતના જન્મનું ફળ. सद्धर्म युक्ता, वहुपुत्र भागी,
प्रियान्वितः काम निपीडिताङ्गः । वस्त्रानु युक्ता मतिमान् सुरुपा
भवेन्मनुष्य श्च दिवाप्रसूत. ॥१॥ અર્થ:- દિવસના સમયે જન્મનારે માણસ શ્રેષ્ઠ ધર્મવાન બહુ પુત્રવાન, ભોગી, કામથી પીડિત અંગવાળા, ઉત્તમ વસ્ત્ર પહેનારી બુદ્ધિમાન તથા દેખાવડો હોય છે,
मन्दवाग बहु कामातः, क्षयरोगी मलीमसः क्रूरात्मा छिन्न पापन, निशिजाता भवेन्नरः ॥२॥
અર્થ – શત્રના સમયે જન્મનારે ઓછા બોલે, કામી ક્ષયગ્રસ્ત, મલિન ચિતવાળો, કુર, ગુપ્ત પણે પાપ કરનાર હોય છે
૭ જન્મ નક્ષત્ર ફળ. सरुप सुभगो दक्षः, स्थूलकाया महांधनी । अश्विनी संभवो लोके, जायते जनवल्लभ ॥१॥
અર્થ - અશ્વિની નક્ષમાં જન્મેલે માણસ, વરૂપવાન, સૌભાગ્યવાન, ચતુર સ્થવ દેહવાળો, મહાન ધનવાન અને જનપ્રિય હોય છે.
अरोगी सत्यवादो, सत्प्राण श्च दृढव्रतः । भरण्यां जायते लेाकः, सुमुखो धनवानपि ॥२॥
વિભાગ બીને