________________
અર્થ – સાતમના દિવસે જન્મનારે માણસ શેડામા સતેષ માનનારે, તેજવી, સૌભાગ્યશાળી, ગુણવાન, પુત્રવાન અને ધનવાન હોય છે.
धर्मिष्ठ. सत्यवादो च, दाता भोक्ता च वत्सलः । गुणज्ञः सर्व कार्यज्ञो, ह्यष्टमी सभबो नर. ॥८॥
અથ – આઠમના દિવસે જન્મનારે માણસ ધર્મવાન, સત્યવાદી, રાની, જોગી, દયાળુ, ગુણજ્ઞાતા અને સર્વ કાર્યમાં નિપુણ હોય છે.
देवताराधकः पुत्री, धन स्त्रीसक्त मानसः । शास्त्राभ्यासरता नित्यं, नवम्यां जायते यदि ॥९॥
અર્થ - તેમના દિવસે જન્મના માણસ, દેવતાઓને આરાધક, પુત્રવાન, ધન અને સ્ત્રીમાં આસકત અને શાસ્ત્રોના અભ્યાસમાં સદા રત રહેનારે હોય છે.
दशम्या धर्मावर्मा, देवसेवी च याजकः । तेजस्वी सौख्य सयुक्ता, जायते मानव: सदा ॥१०॥
અર્થ - દશમના દિવસે જન્મનાર માણસ, ધર્મ અને અધર્મને જાણનારે, દેવતાઓની સેવા કરનારે, ચણ કરનારે તેજસ્વી અને સદા સુખી હોય છે.
अल्पतेोषो नरेन्द्रस्य, गेहगामी शुचिर्भवेत् । धनी पुत्रोभवेद्धो मानेका दश्या भवेन्नरः ॥११॥
અર્થ અગ્યારસના દિવસે જન્મનાર માણસ છે ધીરજ વાળે, રાજ્યમાં રહેનારેધનવાન, પુત્રવાન અને બુદ્ધિમાન હોય છે શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
+ ૧૯૫