________________
તેમની કુંડળીથાં પ્રથમ સ્થાનમાં કન્યાને ગુરૂ હતો. આ કન્યા રાશિના ગુરૂમાં કંઈ ગૂઢ શક્તિ કે બ્રહ્મજ્ઞાન રહેલું છે. તે ચેકસ છે.
મહારાજ સાહેબની કુંડળીના કન્યાના ગુરૂને જોઈને મેં તરત જ કહેલું કે આપને બ્રહ્મજ્ઞાન થયેલ છે અને આપનામાં ગૂઢ શક્તિ આવિષ્કત થયેલી છે.
આ વાત સાંભળીને મહારાજ સાહેબ આશ્ચર્ય સુગ્ધ થઈ ગયા. તે તેમની બ્રાદશા સૂચવે છે
આ વેગ રજુ કરવાની પાછળ એક જ આશય છે કે કન્યાના ગુરૂને બ્રહ્મજ્ઞાન માટે ખાસ મહત્વ આપવું જોઈએ.
જે જન્મ કુંડળીમાં ગુરૂ આઠમા સ્થાનમાં પડી હોય અને મગળ, મકર રાશિના દશમા સ્થાનમાં પડ હોય, તે વ્યક્તિ ખૂબ યાત્રાઓ કરે છે. અને તેનું જીવન સંપૂર્ણ આધ્યાત્મિક બની શકે છે.
જે ગુરૂ ૧-૪-૭-૧૦-પ-૬ સ્થાનમાં હોય તે ઉપરનું ફળ મળે છે.
જે વ્યક્તિની કુંડળીમાં પહેલા સ્થાનમાં ચન્દ્રમાં છે, તે વ્યક્તિને પિતાના જીવનમાં પવિત્ર સ્થાનનાં દર્શન થાય છે. આવી વ્યક્તિએ સત્સંગપ્રેમી હોય છે. આ લોકો ઐતિહાસિક સ્થાનેનાં દશન કરી આનંદિત થાય છે.
મારા અનુભવે મને જોવા મળ્યું છે કે ગુરૂ કન્યા, કી કે મીન રાશિને હચ, મગળ, મેષ રાશિમાં હોય, અથવા શનિ મેષ, તુલા કે મકર રાશિમાં હોય, સૂર્ય સિહ રાશિમાં હોય અને બધ કન્યા-રાશિમાં હોય, તો આ વ્યક્તિઓને ઇશ્વરના દર્શન થાય છે. આ દિશામાં પ્રયત્ન કરવાથી તેઓ સફળ થાય છે. શ્રી જતા હતા પ્રભાકર