________________
કેટલાક જ્યોતિષીઓ એમ માને છે કે ગ્રહ પિતાના સ્થાનથી સાતમે સ્થાને હેય, તે નિર્બળ બને છે. પણ અનુભવે આ વાત સાચી લાગી નથી.
મારૂ માનવું છે કે કોઈ પણ કુંડળીમાં ગ્રહે જે પિતપોતાના સ્થાનોમાં જતા હોય, તે તે કુંડળીને વધુ બળવાન બનાવે છે.
આ કુંડળીમાં ગ્રહો પિતાપિતાના સ્થાનને જોતા હોય છે. પરિણામે કરોડપતિ થવાનો યોગ બને છે.
એક ધર્મગુરૂ કરેપતિ નહિ, પરંતુ અખોપતિ છે. અને વર્ષે છ કરોડ રૂપિઆ સહેલાઈથી કમાય છે.
કહેવત જેવું બની ગયું છે કે પાંચમા સ્થાનનો અધિપતિ, બીજે હોય તે ઈશ્વરની કૃપાથી અઢળક સંપત્તિ મળે છે.
આ રોગ ઉપરના ધર્મગુરૂની કુંડળીમાં અને ઈદિ૨ા ગાંધીની કુંડળીમાં જોવા મળે છે. [૨૭] રાગ્ય અને ઈશ્વરદર્શન કરાવતા અનુભવસિદ્ધ યોગે
હું અનેક વર્ષોથી અનુભવ કરતે રહો છું કે, ગુરૂ કોઈપણ સ્થાનમાં કર્ક રાશિનો, કન્યારાશિને અથવા મીન રાશિને હોય છે. તે તે વ્યકિત ભાવનાશીલ હોય છે. તેના જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિ રહે છે. તીર્થયાત્રાની ભાવના રહેતી હોય છે. જીવનમાં સફળતા મળતી હોય છે.
કર્ક, કન્યા અથવા મીનરાશિને ગુરૂ પહેલે, છ, આઠમે, દશમ, અગિયારમે અને બારમે હોય તે તે વ્યક્તિ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમજ કોઈ પણ વિષયમાં ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
અમારા જૈન ધર્મના મહાન મહારાજ શ્રી કે. જે. એ. મરનાર વ્યક્તિની પાસે મ ત્રોરચાર કરીને તેની છેલી ઈચ્છા ચાર પાચ વાકય દ્વારા રજુ કરાવી શકતા
વિભાગ પહેલો ૧૮૧ ૧