________________
અજાવવાથી પૈસા મળે છે. પેામેન, જાદુગર, ન્યાયધીશ તરીકેની ફરજો બજાવાથી પૈસા મળે છે. કાલસાના ધંધાથી પણ પૈસા મળે છે.
(૮) રાહુ – રાહુ શનિ જેવું ફળ આપે છે.
:
(૯) કેતુ – કેતુ મ ગળ જેવુ ફળ આપે છે.
-
દશમા સ્થાનના અધિપતિ જો એ શુભ ગ્રહેા વચ્ચે હાય તા સુદર પરિણામ આપે છે. તદુપરાંત દશમા સ્થાનના અષિપતિ જો શુભ ગ્રહોથી જોવાએલે હેાય, તે પણ સારૂ પરિણામ મળે છે.
દશમા સ્થાનના અધિપતિ નવમાંશ કુંડળીમાં જે રાશિમાં પડયે હાય, તે તે રાશિના અધિપતિ ઉચ્ચના હાય અથવા મૂળ ત્રિકાણુના હોય, તેા તે વ્યક્તિ સફળ કારકીર્દી વાળી નીવડે છે.
હાય છે.
દશમુ સ્થાન શુભ ચેગામાં હોય અથવા તેા દશમા સ્થાનના અધિપતિ શુભ ચેાગામાં હાય અને આ સ્થાન પરત્વે જે ગ્રહે ભાગ ભજવતા હાય ! નેકરી માટે નીચે પ્રમાણે ફળ મળતુ હૈાય છે.
(૧) સૂર્યના કારણે કારકુનની નેાકરી મળે છે.
(૨) ચન્દ્રના કારણે નાણાખાતામાં ઊંચા હોદ્દો મળતા
(૩) મગળના કારણે ન્યાયધીશના હાદી મળે છે અથવા કામાં વકીલાત કરવાના યાગ થાય છે.
(૪) બુધના કારણે કર્પોરેશન અને પચાયતના પ્રમુખ હાય છે.
(૫) ગુરૂના કારણે સલાહકાર અને રાજાના અગત સચિવ તરીકે કામકાજ કરતા હ્રાય છે.
(૬) શુક્રના કારણે માણસ પ્રથાન ખને છે.
(૭) શનના કારણે માનવીને જે સા થઇ હોય તે સજાને અમલ કરવાના થાય છે.
૨૧-શ્રી યતીન્દ્ર મુહૂત પ્રભાકર
C
: ૧૮{