________________
અથ– તાત્કાલિક કુડળીમાં આઠમા ભુવને બુક ચમા ગુરૂ, મંગળ કે શુક હોય, અને લગ્નમાં ચન્દ્રમાં હોય તે નકકી મૃત્યુ થાય છે માટે આ ધૂલિક વર્ષ છે.
कुलक क्रान्ति साम्यं च मूतौं षष्ठोष्टम शशि । पाँच गोधूलिके स्त्याज्ये अन्ये दोषा शुभावहाः ।।
અર્થ - કુલિક કાનિત સામ્ય લગ્નને છો, આઠમાં ચન્દ્રમાં હેય, એ પાંચ દેષ ગેધૂલિકમાં ત્યાજય છે અને બીજા દે શુભ છે. છ આઠમા સ્થાને ચદ્ર હોય તે કન્યાને નાશ કરે છે. અને પહેલા કે આઠમા સ્થાનમાં મંગળ હોય તે વરને નાશ કરે છે.
બેરજ માસ, ગ્રહ, નક્ષત્ર ગ્રહણ નક્ષત્ર, આઠમું નક્ષત્ર, વકૃતિ, વ્યતિપાત સંક્રાન્તિ, ક્ષીણ ચન્દ્ર, રવિ ને ગુરૂ આઠમા સ્થાને સર્વ ગ્રહો દુષ્ટ છે.
[૨૮૪] લગ્ન બળ પ્રભાવ लग्न वीर्य' विना यत्र यत् कर्म क्रियते बुधैः । तत्फलं विलयं याति प्राडम कुसरितो यथा ।
અર્થ - લગન બળ વિના ડાઘા માણસો પણ છે જે કાર્ય કરે છે, તેનું ફળ નાશ પામે છેજે રીતે ગ્રીમ ઋતુમાં નાની નદી સુકાય જાય છે તે રીતે.
न तिथिं न च नक्षत्रं न योग नैन्दवं बलम् । ' लग्नमेकं प्रशसन्ति गर्ग नारद कश्यपा ।
અર્થ :-- ગર્ગ, નારદ અને કશ્યપ જેટલી લગ્ન બળની પ્રશંસા કરે છે, તેટલી તિથિ, નક્ષત્ર, વેગ અને ચન્દ્રના બળની નથી કરતા.
વિભાગ પહેલે