________________
નારચન્દ્રમાં રેવતી-શ્રવણ એ બે નક્ષત્રમાં સર્વ દિશામાં જવાની અનુમતિ આપેલી છે તે આ પ્રમાણે છે.
सर्व दिग्गमने हस्त: श्रवणे रेवती हयम् । मृगः पुष्येश्च सिध्यस्यु. कालेषु निजिलेश्चपि ।।
અથ - હસ્ત, શ્રવણ, રેવતી દ્રવ્ય એટલે રેવતી અશ્વિની, મૃગ સિરા તથા પુષ્પ આટલા નક્ષત્રો સર્વ કાળે સર્વ દિશામાં ગમન કરવાને લાયક છે અર્થાત સિદ્ધિ આપનાર છે.
એક છ૪ આદ્રા, ભદ્રા ને કૃતિકા અહેવા ને મઘા, જે નર ગામતરે જાવે, તે નહીં આવે કુશલા.
અર્થ :- આદ્રા, ભદ્રા, કૃતિકા, આશ્લેષા, મઘા એ નાત્રામાં જે માણસ બહારગામ જાય, તે કુશળતા પૂર્વક પાછો ન આવે.
ગડાંત ચાગ
આરંભ સિદ્ધિ પેજ ૫૯ नक्षत्रो मातर हन्ति, तिथिज तथा लग्नस्थो बालक हन्ति गंडान्ता वालबकः ।
અર્થ :- બાળકને જન્મ નક્ષત્ર ગંહાંત ચેગમાં થયો હોય, તે તે માતાને હણે છે અને લગ્ન મંડાતમાં થયેલ હોય તે તે બાળકને જ હણનાર થાય છે અર્થાત ગંડતમાં જન્મેલા જીવતા નથી, માતાને અહિત કારક તથા પોતાના કુળને નાશ કરનાર થાય છે. પ૨તુ કદાચ કોઈ બાળક આવી જાય છે, તે તે ઘણા હાથી ઘોડાવાળા રાજા સમાન થાય છે.
ગંડાતમાં ખોવાએલી વરતુ પાછી આવતી નથી, સર્પદંશ થયે હોય તે માયુસ બચત નથી પ્રયાણ કરનાર પ્રાયઃ પાછો આવતું નથી. શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
૧ ૧૫૫