________________
થ - ઘરમાં પુરૂષ-પ્રમાણ ભૂમિ સુધીના ભાગનું શલ્ય ખરાબ છે, પરંતુ પ્રાસાદ-મદિરમાં તે જળ જ્યાં સુધી ન આવે, ત્યાં સુધીના નીચેના ભાગમાં રહેલ શલ્ય મનુષ્યને દુખ આપનાર થાય છે એટલે આ બંને બાબતોમાં પૂરી જાગૃતિ રાખવી.
| [] તારા દ્વાર
|
|| હસ્ત
હાસિક ચુસ્ત
વિકલહ ત્રિમાહિતી
11 farm
જન્મ નકારથી મુહૂર્તના નક્ષત્ર સુધી ગણત્રી કરવી. જે અંક નફાત્રને આવે તેને નવ વડે ભાગવે, જે શેષ રહે, તે તારા જાણવી.
કર-ચાકર, શેઠ-શેઠાણી, વર-વધૂ. શિષ્ય-ગુરૂ સર્વના જન્મ નક્ષત્રથી મુહૂર્ત નક્ષત્ર સુધી તારા ગણવા, ઉત્તમ આવે તે લેવા પણ ૩-૫-૭ તારા આવે તે સારા નહિ. ૧-૨-૪-૬-૮-૯ તારાઓ સારી છે.
જન્મની તારા ગૃહ પ્રવેશ અને માંગલિક કાર્યમાં શુભ છે. પરંતુ દુર કર્મ કરવામાં, વિવાહમાં તેમ જ યુદ્ધમાં અશુભ છે.
શ્રી યતીન્દ્ર સુહુત પ્રભાકર :
૧ ૧૪૧