________________
गभिणी स्रवते गर्भ, बाल म्रियते ध्रुवम् । नववधू भवेद् वन्ध्या, नृप. शीध्र विनश्यति ॥
અથ – શુક્ર સન્મુખ થા દક્ષિણે હોય છે, ગર્ભવતી સ્ત્રી, નવેઢા કે રાજા એક ડગલું પણ ભરતા નથી. કદાચ પ્રયાણ કરે તે ગર્ભવતીનો ગર્ભ ગળી જાય છે પુગવતી મૃત્યુ પામે છે. નવ પરણિતા વધ્યા થાય છે અને રાજા જહદી નાશ પામે છે.
एक मामे, पुरे वासे, दुर्भिक्षे राजपि 5 वशे विवाहे । तीर्थयात्राया प्रति शुक्र न विद्यते ॥
અર્થ - એક ગામમાં, નગરમાં, દુકાળમાં રાજાના ઉપદ્રવમાં વિવાહમાં અને તીર્થ યાત્રામાં શુકનો નિષેધ નથી.
દિન શુદ્ધિ-૩-૫ પરથી पौष्णा चिनो पादमेकं यदा वहति चन्द्रमा । तदा शुक्रो भवेदन्ध, समुखा गमन शुभः ॥
અર્થ - જ્યારે ચન્દ્રમાં રેવતી નક્ષત્રથી અશ્વિની નક્ષત્રના પ્રથમ પાયા સુધી હોય છે, ત્યારે શુક અંધ હોય છે, માટે તે વખતે સન્મુખના થકમાં પ્રયાણ કરવું એ શુભ છે.
દિન શુદ્ધિ દીપીકા (પેજ ૧૨૮) अन्ध दिगवर मूढ़ परपिडोप जीविनम् । कुर्यात् मति नीच स्थौ, पुरूष चन्द्र भास्करी ।।
અર્થ - જન્મ કુંડળીમાં અતિ નીચ સ્થાને રહેલાં ચન્દ્ર અને સૂર્ય, પુરૂષને અધ, ગરીબ, મુખ અને ભિક્ષુક બનાવે છે.
સઘઃ પુરુષ માત્રાજુ શક્ય છે ! નાન્તિ સ્થિતં શલ્ય, કાવે રોષઃ ગુનામ ..
1 વિભાગ પહેલે
૧૪૦