________________
[૫૮] વરસાદના દુહા શનિ રવિ કે મંગલે, જે પિ જદુરાય ! ભાદુ ભારે મેદની, પૃથ્વી પ્રલય થાય છે
હરિભદ્રસૂરિ કૃત ગ્રહણયોગ ચંદ્રસે રવિ સાતમે, રવિ શહુ એકાંત પંડિતા રવિ કે લિયે, ચંદ્રગ્રહણ એકાંત છે
[૫૯] સમય જ્ઞાન શ્રાવણ વદી એકાદશી, તીન નક્ષત્ર જોય, કૃત્તિકા કરે કરવા, રોહિણી કરે દુકાળ, જે આવે મૃગશિરા, તે નિશ્ચય કરે સુકાળ na શ્રાવણ સુદી સપ્તમિ, જે સ્વાતિ ઉગે સૂર, ડુંગર પર ઘર કરે, રાખ બળદને બીજ રા
ભાદરવા સુદ ૭-૮ ના દિવસે વરસાદ થાય, તે પિષ મહિનામાં હિમ પડે. તે વોટર થાય, એ સત્ય છે. [૨૬] રોહિણી નક્ષત્ર-ચાર પાયાના વર્ષને વિચાર
રોહિણી નક્ષત્રના પહેલા પાયામાં ગાજવીજ થાય, તે વરસાદ ન પડે બીજ પાયામાં ગાજવીજ થાય તે સાધારણ છાંટા પડે પણ ૭ર દિવસ સુધી વરસાદ ન પડે. ત્રીજા પાયામાં વીજળી થાય તે ઘાસચારે ન ઉગે. ચોથા પાયામાં વિજળી થાય, તે વરસાદ સારો થાય.
ર૧] દત્તક પુત્ર મુહૂર્ત વિચાર ? हस्तादि पंचक भिषठ वसु पुष्य भेपु । : रिक्ता विवजित तिथि अलि कुभ लग्ने । सिंह वृषभे भवति दत्त परिग्रहो ऽयम् ।।
: વિભાગ પહેલે ૧૩ર :