________________
दिवा शशांकार्कज भ्रूमुतानां,
| સર્વ નિરો ફુધવાર લેy: છે ગુરૂ, શુક્ર અને રવિવારનો જે દેષ છે, તે રાત્ર નથી લાગતે. આ દિવસોને દેષ દિવસે લાગે છે. સોમ, શનિ અને મંગળવારને દોષ પણ દિવસને છે. અને બુધવારને દોષ દિવસે તેમજ રાત્રે લાગે છે એટલે બુધવારે રાત્રે કે દિવસે શુભ કાર્યો કરવા નહિ અને પરિણિતાને વિદાય પણ કરવી નહિ.
રિપ૫] અધિકમાસનું જ્ઞાન કઈ તિથિ ઘટે નહિ, બચે નહીં કેઈ કાલ, એકસે અાવીશ વર્ષમાં, બહાર અધિકમાસ, ક્ષય માસ બે જાણવા, નેમ કુશળ પન્યાસ.
રિપ૬] વર્ષાકાળમાં પાણુને ચાગ દિવાળીના દિવસે રવિવાર હેય, તે તે વર્ષમાં કુલ ૫૦ દિવસ વરસાદ થાય.
દિવાળી સોમવારે હોય તે કુલ ૧૦૦ દિવસ વરસાદ પડે. દિવાળી મંગળવારે હેય તે ૪૦ દિવસ પાણી વરસે. દિવાળી બુધવારે હોય, તે ૬૦ દિવસ વરસાદ પડે. દિવાળી ગુરૂવારે હોય તે ૮૦ દિવસ વરસાદ પડે દિવાળી શુક્રવારે હોય, તે ૯૦ દિવસ વરસાદ પડે. દિવાળી શનિવારે હય, તે ૨૦ દિવસ પાણું પડે.
કાર્તિક માસમાં વદી કે સુદી એકમને દિવસે રોહિણી નક્ષત્રને સૂર્ય હોય, તો તે વર્ષમાં દુકાળ પડે.
રિપ૭] વર્ષના ચાર થંભ ૌત્ર સુદ ૧, વૈશાખ સુદ ૧, જેઠ સુદી ૧, અસાડ સુદી ૧ હય, પાણી ભરણી, ખડ મૃગસિરા સૂવાયસે તીજે હેય, પુનર્વસુ તીને ત્રણ નીપાય. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
૧૧