________________
હદફગાર (૧) मुहर्त दर्शन. प्रणेतारः मुनिराज पुण्यविजयजी महा भागा ज्योतिचार्य स्य उत्कृष्ट सुष्ठ रचना वर्तते । ज्योति विज्ञान स्य प्रवारस्य प्रकाशन स्य महती आवश्यकता वतते । मम शुभ कामना मगलमय भावना सदा सह वर्तते। गुरु कृपया चिरजीवी, वर्चस्वी तेजस्वी भूयात् । मम साधूवाद अस्मिन् सह सदावर्तते । प्रचारकार्यम् प्रशंसनीयोऽस्ति।
देवकाण शास्त्री दैवज्ञ विनीतं सारस्वत विद्यावाचस्पति जैनसिद्धाताचार्य, राजस्थानी साहित्यविशारद, आयुर्वेद वाचस्पति ज्योतिषरत्न कविरत्न, वैद्यप्रभारी
श्री राजकिय आयुर्वेदिक चिकित्सालय सियाणा जिल्ला जालौर (राजस्थान) दोहा-डेहग्राम नागौर जिला, प्रान्त राजस्थान ।
देवकरण शास्त्री सुधी, सारस्वत संतान ।। આજે જ્યારે સમગ્ર દેશમાં અધ શ્રદ્ધાઓ પ્રસરેલી છે. અને લેકે જુદી જુદી બાધાઓ જુદા જુદા સાધુ-ભુવાઓની પેટી દારવણીથી છેતરાય છે, ત્યારે તિષ શાસ્ત્રની સંપૂર્ણ અને સચોટ માહિતિ સરળ ભાષામાં પુરું પાડતું આ પુસ્તક પ્રસિદ્ધ થઈ રહ્યું છે, તે એક ખૂબજ મહત્વની ઘટના છે તે પ્રસંશનીય છે
આ પુસ્તક તૈયાર કરવા માટે પ. પૂ. શ્રી પૂણ્યવિજયજી મહારાજ સાહેબે જે મહેનત અને સમય આવે તે ખરેખર અદભૂત છે.
_ અમારા આ પ. પૂ. શ્રી પૂણ્યવિજયજી મહારાજ સાહેબને કેટિ કોટિ વંદન!
વિજળ્યું છે. શાહ તા. ૧-૩-૮૩ નેમનાથનગર
મેનેજર સાયટીડીસા-બનાસકાંઠા
ડીસાનાગરિક બેંક-ડીસા
(૨)
This book will assist the person who is surrounding by problems is the life, such as stick assit the person.
in my view, this book becomesa best astrology on all the points of human problems.
S. V. Shah, D. 1-8–83
Civil Judge & Judicial Magistrate F. C. Palanpur