________________
વિક પર હુ નિરાજ શ્રી પૂણ્યવિજયજી મહારાજ સા એ પોતાના લગભગ દીક્ષાર્થીમાં મિક્ષ સાધક આત્મ અને કરાવી લે હિતાર્થે તિષ ગ્રથનું સારું વાચન મનન એથિ હરીન્જ જુદા જતિષ ગ્રંથમાંથી તત્વરૂપ નવ જાત શોધી શેાધીને એકત્ર કરેલું છે જે આજે લેક કલ્યાણની ભાવનાએ “શ્રી યાતિસુહુર્ત દર્પણ” નામે આપની સમક્ષ રજુ કરવામાં આવેલ છે. આ પ્રયત્ન સુયોગ્ય ને સફળ છે. માનવ માત્રને આ ગ્રંથના વાચનથી અનેક ગૂચનો ઉકેલ આપમેળે મળી આવશે. છતાંય આ ગ્રંથમાં આપેલ શુભાશુભ ફળાદેશને ઉપયોગ કરતાં પહેલા તેના જાણકારને પરિચય મેળવીને પછી જ પિતાના ઉપયોગમાં લે તે તે વધુ શ્રેય કરનાર બનશે એમાં એમાં શંકા નથી,
માનવ માત્ર પોતાના જીવનની સાચી દિશા પ્રાપ્ત કરીને સરળ માર્ગે જીવન વહન કરી શકશે.
• સુકૃત કર્મો કરીને સુકૃત કરનારની અનુમોદના કરીને કર્મના વિપાકે હળવા પાડી માનવ પોતાના આત્માનું હિત સાધી શકશે. લી. સમાજને જ એક માનવ
પુનમચંદ નાગરલાલ દેશી (થરાવાળા) (શશિપૂનમ) ' ભૂતપૂર્વ મુખ્ય અધ્યાપક ગુજરાતી તાલુકા શાળા ડીસા (ડીસા તા. ૨૫-૪-૧૯૮૩ મહાવીર જયંતી)
૧૪૬
થતીન્દ્ર મુહુત દર્પણ