________________
પોષ સુદ પૂનમે ગ્રહણ હોય તે રસ કસવાળાં પદાર્થો, રૂ અને સુતરમાં તેજી આવે.
પિષ સુદ તેરસે મગળવાર યા શનિવાર હોય, તે ઘી તથા ઘઉને સંગ્રહ કરવાથી લાભ થાય.
કુંભ સંક્રાન્તિ ગુરૂવારની હોય, તે રસ કસવાળા પદાર્થોમાં તેજી આવે.
મીન સક્રાતિ શનિ, શેવિ યા મગળવારની હેય, તે રસ કસવાળા પદાર્થો તથા રૂમાં તેજી આવે, ગુરૂવારની હોય તે મદી કરે.
મીનને શનિ, કર્કને ગુરુ, તુલાને મગળ હેય, તે ઘી, ગળ, અનાજમાં તેજી આવે.
રવિવારે સૂર્ય ગ્રહણ હેય. ઘી-ગોળ-ખાંડ તેજ થાય.
વૃશ્ચિક રાશિનો ગુરૂ હોય તે ઘી, તેલ સોના, ચાંદી અને રૂમાં પહેલા ચાર મહિના તેજી રહે.
મીનનો ગુરૂ હોય, તે ઘી, તેલ અને તલના ભાવમાં શરૂમાં મદી આવે, પછી તેજી આવે.
તુલા સક્રાન્તિ મગળવારની હોય, તે ગોળના ભાવ વધે.
ફાગણ સુદ પૂનમે શનિ રવિ યા મંગળવાર હોય, તે ઘઉને સ ગ્રહ કર જોઈએ, ચોથા માસમાં ચોખાના ભાવ વધે.
જ્યારે તુલા રાશિને મંગળ હોય ત્યારે રૂમાં ૨૦ ટકા તેજી આવે, અને સૂર્ય હોય ત્યારે ૩ થી ૫ ટકા મદી આવે.
જ્યારે વૃશ્ચિક રાશિનો ગુરૂ હોય, ત્યારે રૂમાં ૧૫ ટકા તેજી આવે. બુધ હોય, ત્યારે પાંચ ટકા તેજી થાય
જ્યારે ધન રાશિને ગુરૂ હોય, ત્યારે ચાંદી અળસી અને રૂમાં ૧૦ ટકા તેજી થાય સૂર્ય હોય, તે પાંચ ટકા તેજી અને મંગળ હોય, ત્યારે ૧૫ ટકા તેજી થાય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
:
છ