________________
!
ઉવ્ય ચેતા.
પૃથ્વીના પાટલે પરમાત્માના સાકાર પ્રતિનિધિએ 1
આ પૃથ્વી ઉપર પરમાત્માના પ્રતિનિધિ તરીકે સાક્ષાત્ દ્રન અ પી રહેલા ભગવાન સૂર્ય નારાયણ છે. તેમ આ દેહની અદર પરમાત્માના પ્રતિનિધિ તરીકે આત્મા છે.
સસારમાં પરમાત્માના પ્રતિનિધિ તરીકે માતા પિતા છે. સાધના માટે પરમાત્માના પ્રતિનિધિ તરીકે સદ્ગુરૂ (સિદ્ધાત્મા) છે. વૈદિક સંસ્કૃતિની પર પરામાં ગુરૂવાદનું ઘણું મહત્વ માનેલુ' છે. પશ્ચિમી લેાકશાહીમાં બહુમતી કહે તે ખરૂ મનાચ છે જ્યારે વૈકિ પરંપરામાં સિદ્ધગુરૂ કહે તે ખરૂ એ માન્યતા છે કેમકે સિદ્ધ થયેલા ગુરૂ એ પરમાત્માના પ્રતિનિધિ છે.
કોઈ પણુ ઘર સમાજ કે દેશમાં માણુસેની શાણાઓની સાચા જુજ હોય છે મૂર્ખાઓની પ્રચઢ બહુમતી ડાય છે. ઘરમાં અધ ડેઝન સભ્ય ડાય અને દરેકના મત લઈ બહુમતીના આધારે નિઊઁચે લેવાય તે ઘરના વહીવટ ‘થપ' થઈ જાય. એના મલે અનુભવી વડિલ કે સુચેાગ્ય એક વ્યક્તિના હાથમાં વહીવટ હાય તે ઘરના વહીવટ ખરાખર ચાલે.
જે ઘરમા પશ્ચિમી લેાકશાહી ઘૂસી ગઈ છે ત્યાં વિખવાદ *સ ૫ અને અથાતિ નજરે પડે છે. લેાકશાહી એટલે ટાળાશાહી જેનાથી ક્દી શ્રેય નજ થાય. ભારતીય સયુક્ત કુટુ ખની પ્રથા હજી ગામડાઓમાં યથાવત્ છે કેમકે આય સંસ્કાર પ્રમાણે માતા-પિતઃ અથવા વડિલને પરમાત્માના પ્રતિનિધિ ગણીને તેમની આજ્ઞા શિમાન્ય ગણાવામાં આવે છે.
10:
શ્રી ચતીન્દ્ર મુર્હુત દશ