________________
સમર્પણ કરી દીધું ભાગવતી પ્રવજ્યા ધારણ કરી લીધી અને તેઓ માધવલાલ ધરૂમાંથી પૂણ્યવિજયજી બની ગયા.
પછી તે આખાય જીવનનું પરિવર્તન થઈ ગયું. પંચમહાવ્રતનું પાલન કરવું નમસ્કાર માત્રને અખંડ જાપ કરે. વ્રત તપ કરવા સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન, ગુરૂવંદન વિદ્યાભ્યાસ યોગ જપ તપ સયમ શીવ સાધન, સ્વાધ્યાય, જિનમદિરમાં પ્રભુ દર્શન, તીર્થોની યાત્રા માટેના વિહાર કરવા વગેરે જીવનમાં વણાઈ ગયું. શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકા ગણને ધર્મોપદેશ આપીને ધમભમુખ બનાવીને ધર્મમા દઢ બનાવવાની ફરજ નિત્યની થઈ ગઈ. કષ્ટમય સાધુ જીવનમાં સમ્યગૃજ્ઞાન, સમ્યગુદર્શન સમ્યગુચારિત્રને તપથી પુષ્ટ કરતા પૂર્ણપણે પવિત્ર બની જઈ મેક્ષ માર્ગના યાત્રિ બની ગયા.
પિતાના જીવનમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનું સદા સર્વદા વિતરણ કરતા રહ્યા ઇશ્વર-પ્રભુ ભકિતમાં એમની અતૂટ શ્રદ્ધા છે. શ્રાવકજનોના એ સાચા વિશ્વાસપાત્ર સાધુ-સાચા ગુર છે અત્યંત નિરાભિમાની ! સ્પષ્ટવકતા, વિદ્યા, વિનય વિવેકની તપોભૂતિ, સાક્ષાત્ પ્રભુભકિત છે. સદા સર્વદા નિષ્કપટી, મધુર અને પ્રિયભાવી સ્વાધ્યાય સાહિત્ય પ્રેમી, આકવિ, હિન્દી ગુજરાતી સંસ્કૃતિને તિષ પર પ્રભુત્વ રાખનાર પ્રબલ પ્રચારક છે.
એમનું ધર્મ પ્રચાર ક્ષેત્ર એટલે મારવાડ રાજસ્થાન જાહેર જિલ્લે. ગુજરાત અમદાવાદ, આણંદ, પાલીતાણા, સિદ્ધપુર મધ્ય ભારત રતલામ મોહન ખેડા-મેવાડ ચિતેહ ઉદયપુર સિરોહી લે વગેરે છે. પ્રધાનતઃ હિન્દી ગુજરાતી મિશ્રીત ભાષામાં પ્રભાવેત્પાદક પ્રવચન તેઓ આપે છે એમનું વ્યક્તિત્વ ચારિત્ર ઘણા ઊંચા પ્રકારનું છે જે એકવાર એમના સંપર્કમાં આવનારે જીવનભર એમને છોડી જવાનું ઈચત નથી. એમની વાણીમાં જ તેજસ સવરની અસર છે. એમની ભાષા પણ ઘણું જ ભાઉપાદક છે મધ્ય પ્રદેશમાં ઉજજન, ઈન્ટર, બનાસકાંઠા (ગુજરાત) માં એ વિશેષ રૂપે પ્રચાર કાર્ય કરી રહેલા છે. ઈ.સ. ૧૯૮૨.
લી. વિનિત : પંડિત રામપ્રસાદ રામનિવાસ સવઓકા બી. એ. સાહિત્યચાઈ આયુર્વેદરત્ન, વિદ્યાવાચસ્પતિ, વિદ્યાન, સાહિત્યરન પિ. ખામંડી છલે બિકાનેર (રાજસ્થાન) નધિ સં.૨૦૧૦માં શ્રી પૂનમચંદભાઈએ દીક્ષા લીધી હતી તેવર્તમાન આચાર્ય શ્રી જયંતસેનસૂરીશ્વરજી “મધુકરના નામે જાણીતા છે. શ્રી યતીન્દ્ર સુહુર્ત દર્પણ: