________________
[૧૩] વૃશ્ચિક ધન લગ્નનું ફળ, -
વૃશ્ચિક લગ્ન ફળ હે વૃશ્ચિક લગ્નવાળા સાંભળે, તમને શાકિની તથા પુરૂષની છાયા નડે છે. તેથી પેટ-પીડા રહે છે. ઘણી ઉઘ આવે છે, જીવ કેકાણે રહેતું નથી. બગાસા આવે છે. અગ દાઝે છે, આંખે દુખે છે પડયા રહેવાનું મન થાય છે. કેઈ સાથે બોવવું ગમતું નથી, ઘણું રીસ ચઢે છે સંતાનની ચિંતા રહે છે.
તેને ઉપાય – સાથે ઉગેલાં બે વૃક્ષની ડાળીની કલમ કરી, તેના વડે શાકિની કુડાસ-કુડ મત્ર લખવે પછી તેને અષ્ટગંધથી વાસિત કરવો. તે પછી વિષમ આસને બેસીને મધરાતે તે યત્ર આગળ હમ કરે. શરીર પ્રમાણ છીંટનુ કાપડ લેવું. એક શ્રીફળ લેવું. સર્વ વસ્તુ નવ-નવ વખત લખવી.
ધન લગ્ન ફળ ધનલગ્નવાળા સાંભળો. તમને રક્તીશ ભૈરવને દોષ નડે છે. તેથી શરીર-કંઠ દુખે છે, શ્વાસ ઘણે ચઢે છે. ખાંસી આવે છે. સતાનેને પીડા થાય છે. ખાવાની ઈચછા થતી નથી. ગુડાની કળતર થાય છે. માથું ભારે રહે છે. હઠ વારંવાર સૂકાય છે. ઘણા વપ્ન આવે છે
તેને ઉપાય ઃ અણગધથી સિંહને થત્ર રાતી કલમથી લખ કપડું પણ રાત રાખવું. શ્રીફળ નગ ૧૦ લેવાં, બધું કાંચળીમાં મૂકીને મધ્ય રાત્રે પાસને બેસીને મંત્ર ભણુ હનુમંત બલીને શેવામૃત પંચવણે દોરે કરી, દિવેટ કરવી. ગામ બહાર જઈ ક્ષેત્રપાલની પૂજા કરવી. પૂર્વજની વિધિ કરવી, તેનાથી શુભ થાય. [૧૩૮] મકર-કુંભ-મીન લગ્ન ફળ
મકર લગ્ન ફી મકર લગ્નવાળા સાંભળે. તમને શાકિનીની પૂર્ણદષ્ટિ મળે -શ્રી યતીન્દ્ર મહુર્ત પ્રભાકર :
.