________________
રહે છે. કામ સૂઝતું નથી. ચિત્ત વ્યગ્ર રહે છે. વેપારમાં જીવ લાગતું નથી. આવકમાં ભલીવાર આવતા નથી.
તેને ઉપાય - દિવાળીના દિવસે રાજળીની કલમ કરીને રતીઆ ક્ષેત્રપાવના ત્રિકોણ-યંત્ર-મધે, રાત્રે રનાન કરીને ટચલી આંગળીમાંથી લોહી કાઢીને તેમાં મેળવવું અને પછી અષ્ટગંધથી તે થત્ર લખો. ને હોમ પણ કરવે, ને માદળીઆમાં યંત્રની ચિઠ્ઠી ઘાલવી, પછી કઠે બાંધવી અને ક્ષેત્રપાલની ઘી તથા સિંદુરથી પૂજા કરીને ઉતારે ભૂક.
આ ઉપાય કરવાથી સુખ–શાતિ થશે.
તુલા લગ્ન સુધી તુલા લગ્નવાળા સાંભળે, બાળપણમાં તમે ક્ષેત્રપાલની માનતા કરી છે તેની મધ્યે શાકિની મેલી સાથે છે તથા ઘરમાં કાળા ક્ષેત્રપાળને ઉપદ્રવ છે તે કારણે તમે પતિ-પત્ની રાજ ઝઘડે છે. સંતાન પ્રત્યે ગુસ્સો કરે છે. શરીરે પીડા રહે છે. કોઈનું
લાગ્યું ગમતું નથી. આંખે ની બળતરા રહે છે. ઉબકા આવે છે. વાયુના પ્રકોપથી શરીર ધ્રુજે છે. પડયા રહેવાનું મન થાય છે. શરીરે ઘણું ખરુજ આવે છે. ખાસી તથા શ્વાસને વ્યાધિ રહે છે.
તેને ઉપાય – દિવાળીના દિવસે વાંકીઆ લીમડાની ડાબીની કલમ કરવી. ઘટાકર્ણને યંત્ર અને પાંસઠીઓ યત્ર (૫) અષ્ટગંધથી લખીને વાલી સાત નાગણી કરવી. પૂજાને વિશેષમાં આસા જ બેશું લખવો. મધરાતે શરીર પ્રમાણે લાલ વસ્ત્ર પહેરવું,
એક શ્રીફળ લેવું. એક રેશમી કચુકા રાખવે, પછી તેમ કરો. હિમમાં ટચલી આંગળીનું લેહી પણ છાંટવું. અને એકાંતમાં નિર્વ
સ્ત્ર થઈ સ્નાન કરી, યત્ર ધારણ કરે. તેથી ઉપદ્રવ શમે. સુખ શાંતિ થાય.
• વિભાગ પહેલે