________________
તેને ઉપાય
હોમ અષ્ટગધથી પંચાંગુલને યંત્ર લખીને તાવીજમાં મૂકવો, મધરાતે લાલ વસ્ત્રો પહેરીને હેમ કર. આમ કરવાથી - સુખ-શાંતિ થાય
મિથુન લગ્ન ફળ મિથુન લગ્નવાળા ભાઈઓ સાંભળો
તમને પિતર મથે શાકિની દોષ નડે છે. તેનું લક્ષણ એ છે કે ગામમાં તમારે નીચ વર્ણ સાથે ઝઘડા થાય છે.
આ મેલે દેષ છે તેનાં અનેક લક્ષણે છે. જેમ કે શરીર રોગગ્રસ્ત રહે, શારીરિક શકિત ક્ષીણ થતી જાય, કામ સૂઝે નહિ, લૂખી ઉધરસ પડે, મુંઝારો થાય, જીર્ણ તાવ રહ્યા કરે-કવિકાર થાય. નેત્ર-પીડા થાય, અગૂઠા આંગળીઓ વગેરે એ ખારા અને ખાટા પદાર્થો સારા લાગે. ઉવમાં ઝબકી જવાય, રાત્રે અનેક જાતના તુ વિચારે સતાવે, વાતે-વાતે ક્રોધ ચઢ, ભૂખ ઓછી લાગે. પૂરતી આવક થાય નહિ. હવે તેને ઉપાય
સફેદ આકડાના મૂળની કલમને દિવાળીના દિવસે બનાવીને તેને અષ્ટ-ગધથી વાસિત કરવી. તેને યત્ર બનાવવા અને ક્ષેત્રપાલની મૂર્તિ કુક્ષમાં લખી, મધરાતે શ્વેત વસ પહેરી શાનિી મંત્ર ભણ જાપ-હેમ કરવું જોઈએ. હોમ કરીને યત્ર કઠે બાંધવાથી શુભ થાય છે.
કર્ક લગ્ન ફળ કર્ક લગ્નવાળા ભાઈઓ સાંભળો. શાકિની દેશ-કોઈ પૂર્વજની માનતા કરેલી છે, તે પૂરી કરી નથી. બીજુ તમારા ઘરમાં દેવતાના સ્થાન ઉપર તે ઘર બાંધ્યું છે તે ચાલી શકે નહિં.
: વિભાગ પહેલે