________________
[૧૩૩] મેષ લગ્ન ફળ
હવે સાંભળે મેષ લગ્નનું વર્ણન
મેષ લગ્નવાળી વ્યક્તિના શરીરમાં વાતપિત્તના ઢાષ હાય, શાકિની દાષ ષ્ટિ લાગી છે. તેના લક્ષણ કહે છે,
પેટપીડા રહે, શરીરે કળતર થાય, ભૂખ એછી લાગે, વાયુને આફરો રહે, મળેશેાષ પડે, મનમાં ઉદ્વેગ રહે, શરીર સૂકાતુ જાય, ઉઘ બહુ આવે, સંતાનેાને કષ્ટ પડે.
તેના ઉપાયઃ દિવાળીનાં દિવસે તાંજળીની લેખણ તૈયાર કરીને તેના વડે શાઈની દ ફૂડાલય યંત્ર લખવે જોઇએ. તે ચત્રને ધૂપ આપીને તાવીજમાં મૂકવા જોઈએ તે તાવીજને માળાની જેમ ગળામાં રાખવાથી સુખ-શાન્તિ થાય છે.
[૧૩૫] વૃષભ, મિથુન કે લગ્ન ફળ
વૃષભ લગ્ન
કૃષભ લગ્નવાળા કે ભાઈ આ સાંભળો તમને પૂજ-પિતૃ દુઃખ માપે છે. તમારા ઉપર તેમની અશુદ્ધ દ્રષ્ટિ છે. તેની લવરાણી તેના કુડાળો કાઢેલ હતેા, તેમાં તેને પગ પઢયેા હતેા. ચૌદસના વિસે સબ્યા સમયે આમ થયું હતુ. તેથી તે દિવસથી ઘરમાં ઉપદ્રવ થાય છે.
તે ઉપદ્રવના લક્ષણ
પેટ-પીડા કે, શરીર દાઝતુ લાગે, રૂદન રહે કુક્ષિ રાગ થાય, સંતાન ન થાય, ઉંઘ ન આવે, સતત મુજવણૢ રહ્યા કરે, ઘર કામમાં જીવ લાગે નહિ, વેપાર-ધા સૂઝે નહિ, વાતે-વાતે ક્રોધ ચઢે. ઘણાં સ્વપ્નાં આવે, ઝઘડાળુ સ્વભાવ રહે, ખેલવુ ગમે નહિ. બાળકની જેમ રીસાઈ જાય,
શ્રી યતીન્દુ મુહૂત પ્રભાકર ૩
* $1