________________
પાયાની ગણત્રી પોતાના જન્મ-નક્ષત્રથી કરવી જે નક્ષત્ર પર શનિ બદલતે હેય ત્યાં સુધી ગણત્રી કરવી.
જે સંખ્યા આવે તેને નવ વડે ભાગવી, શેષ રહે તેને શનિનું વાહન સમજવું.
પહેલું ગર્દભનું વાહન હોય, તે ધનનાશ કરે. બીજુ અશ્વિનું વાહન, હોય તે સુખ આપે. ત્રીજુ હાથીનું વાહન હોય, તે વિપુલ રાજ્યઋદ્ધિ મળે.
ચોથું પાડાનું વાહન હોય, તે શત્રુઓને પરાસ્ત કરવામાં સફળતા મળે.
પાંચમું શિયાળનું વાહન છે, તે બુદ્ધિ બગડે છ સિંહનું વાહન હોય તે શત્રુઓને નાશ કરે. સાતમું કાગડાનું વાહન હેય, તે સન્માન મળે. આઠમુ મારનું વાહન હોય તે સન્માન મળે, રાજ્યાશર મળે. નવમું હસનું વાહન હોય, તે રાજ્ય-સત્કાર તથા દ્રિવ્ય મળે.
આ રીતે શનિનું વાહન દેખાય છે. | [૧૩૦] જન્મસ્થ ચન્દ્ર, યાત્રામાં વર્ષ છે. जन्म स्थ च शशांके च, पंचकर्माणि वर्जयेत् । यात्रा, युद्ध, विवाह च, क्षीरं च गृहवेशनम् ।।
અર્થ: યાત્રા, યુદ્ધ વિવાહ, શૌર તથા ગૃહપ્રવેશ એ પાંચ કાર્યોમાં જન્મનો ચન્દ્રમા વર્જ્ય છે.
જન્મસ્થ ચન્દ્રમાં ન કરવાના કામ ચિથો, છો, આઠમે, બારમે, ચન્દ્રમા સારા નહિ, તેમાં ઉપરોક્ત પાચ કર્મો વર્ષ છે.
रवियोगे च राजयोगे च कुमारयोगे च, अशुद्धादि अहे बीज सुह कज्ज । कीरयो त सव्व बहु फलं होई ।।
? વિભાગ પહેલે ૧૮