________________
[૧૨] શનિ-પાક વિચાર त्रिषट् एकादशे सूर्य त्रिपाद शनिश्चरः । चतुरष्टे त्यये सूर्य लोह पादश्च हानिकृत् ॥ जन्म द्वि-पच-सप्त ताम्रपाद प्रकीर्तितः । नवमे दशमे हेम पाहो हानि र्धनस्य च ॥
અથ – ૩-૬-૧૧ મી રાશિમાં સૂર્ય હોય તે ત્રીજા પાયે (રૂપાના) પતી સમજવી. ૪-૮-૧૨ મી રાશિમાં હોય, તે લેઢાના પાયે પતી. ૧-૫-૨-૯ શશિમાં સૂર્ય હેય, તે તાંબાના પાયે પનોતી અને ૯–૧૦ મી રાશિમાં સૂર્ય હોય, તે સેનાના પાસે પનોતી હોય છે.
[૧૨૮] પનોતીનું સ્વરૂપ
માતા ! સ્ત્રી |
\ બહિત | સખી
સન્મુખ પીઠ | હાથ ! ચરણ
[૧૨૯] પાયાનાં ફળ ચાંદાને પાયે સારે છે, તેમાં દ્રવ્ય મળે, વેપારમાં લાભ થાય ઠેર-ઠેર આદર મળે, પદવી મળે, રાજ્યમાં પણ સન્માન મળે
લોઢાને પાયે ખરાબ છે. તેમાં વધ, બ ધન, કલેશ, પરાભવ રખડપટ્ટી, સ્વજન-વિયેગ આદિ દુ ખ મળે.
તાંબાનો પાયે સારે છે તેમાં વેપાર વધે, ધન વધે, માનસન્માન વધે. સરકાર રહે.
સોનાને પાયો સારે નથી, તેમાં એક પ્રકારની પ્રતિકૂળતાને સામનો કરવો પડે, રાજ્ય ભય, માન હાનિ, રેગ વગેરે આવે. ૮-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :