________________
થાય છે. સાતમે મહિને ચામડી,નખ, ધરમની ઉત્પત્તિ થાય છે આઠમા મહિનામાં ગર્ભમા કંઈક હલન ચલન થાય છે. નવમા કે દશમા મહિનામાં ગર્ભમાંથી બહાર આવે છે. એ પ્રકારે જે દિવસે ગર્ભમાં માતાનું રુધિર અને પિતાના વીર્યને સંયોગ થયો તે દિવસથી આ જીવ બહુ મલિન અને ગંદી દશામાં રહ્યો છે. कुणिमकुडी कुणिमेहि य, भरिदा कुणिमं च सवदि सव्वत्तो । भाणं च अमिज्झमयं, अमिज्झभरिदं सरीरमिणं ॥१०२५।।
આ શરીર મલિન વસ્તુઓની કુટીર (કેટડી) છે. તે મલિન પદાર્થોથી ભરેલું છે. સર્વ દ્વારથી, શરીરના અંગઉપાંગેમાથી સડેલા દુધમય મળ નિત્ય કરે છે. જેમ મળનું બનાવેલું વાસણ મળથી જ ભરેલુ હોય તેમ આ શરીર છે. अहीणि होति तिणि दु, सदाणि भरिदाणि कुणिममज्झाए। सव्वम्मि चेव देहे संबोणि हवंति तावदिया ॥१०२६॥ ण्हारुण णवसदाइं, सिरासदाणिं हवंति सत्ते व । देहम्मि मंसपेसी,-ण होति पंचेव य सदाणि ॥१०२७॥ चत्तारि सिराजाला,-णि होति सोलसय कंडराणि तहा। छच्चेव सिराकुच्चा, देहे दो मंसरज्जू य ।।१०२८॥ सत्त तयाओ काले, जयाणि सत्तेव होति देहम्मि । देहम्मि रोमकोडी-ण होंति असीदी सदसहस्सा ॥१०२९।। पक्कामयासयत्था, य अंतगुंजाउ सोलस हवंति । कुणिमस्स आसया स,त्त होंति देहे मणुस्सस्स ॥१०३०॥ थूणा उ तिण्णि देह,-म्मि होति सत्तुत्तरं च मम्मसदं । णव होति वणमुहाई, णिच्चं कुणिमं सवंताई ॥१०३१॥ देहम्मि मत्थुलिंगं, अञ्जलिमित्तं सयप्पमाणेण ।। अञ्जलिमेत्तो मेदो, ओजो वि य तत्तिओ चेव ॥१०३२।। तिण्णि य वसञ्जलीओ, छच्चेव य अंजलिउ पित्तस्स । सिंभो पित्तसमाणो, लोहिदमद्धाढथं हवदि ॥१०३३॥