________________
અંગમાં ધારણ કરે એવી ચિદાનંદની દાસી એકલી એક (આત્મ) ભાવના છે.
સવૈયા–૨૩, ધીરજ તાત ક્ષમા જનની પરમારથ મતિ મહારુચિ માસી, જ્ઞાન સુપુત્ર સુતા કરુણ મતિ, પુત્રવધૂ સમતા પ્રતિભાસી; ઉદ્યમ દાસ વિવેક સહેદર, બુદ્ધિ કલત્ર મહદય દાસી, ભાવ કુટુંબ સદા જિનકે ઢિગ ચ ગુનિકે કહિયે ગૃહવાસી. ૭.
ધીરજ જેને પિતા છે, ક્ષમા જેની માતા છે, પરમારથ મિત્ર છે, તવરુચિ માસી છે, જ્ઞાન સુપુત્ર છે, કરુણા પુત્રી છે, મતિ પુત્રવધૂ છે, સમતા તેની સખી છે, ઉદ્યમ દાસ છે, વિવેક બંધુ છે, બુદ્ધિ પત્ની છે અને પુણ્ય) મહેદય જેની દાસી છે, એવું ભાવકુટુંબ જેની પાસે છે તેવા સદ્ગુણવંતને ખરા ગૃહવાસી કહીએ છીએ. (૨૯) પં. બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે –
સવૈયા–૩૧ લજજાવંત, દયાવંત પ્રસન્ન પ્રતીતવંત,
પર દેષકે ઢયા પર ઉપકારી હૈ; સૌમ્યદષ્ટ ગુણગ્રાહી ગરિષ્ટ સબ ઈષ્ટ,
સિષ્ટ પક્ષી મિષ્ટવાદી દીરા વિચારી છે; વિશેષજ્ઞ રસજ્ઞ કૃતજી તજી ધરમg,
ન દીન ન અભિમાની મધ્ય વ્યવહારી હૈ; સહજ વિનીત પાપ ક્રિયા અતીત અસો,
શ્રાવક પુનીત ઈકવીસ ગુણધારી હૈ. પપ • લજજા, દયા, પ્રસન્નતા, શહા, પરના દેવને ઢાંકવા, પરોપકાર, શાંત દષ્ટિ (મીઠી નજર), ગુણગ્રહણતા, મેટાઈ (મોટું મન), સહનશીલતા, સર્વ પ્રિયતા, સત્યપક્ષ, (સપુરુષ પ્રત્યે પક્ષપાત), મધુર વચન