________________
૬૪
સલ્ફાસ્ત્ર સદગુરુ અને સાધર્મ સમાગમ આદિથી આત્માનું જ્ઞાન પામીને તેનું (આત્મા) જ અવલબન ગ્રહણ કરીને રહે તેનું ધ્યાન કરે. અન્ય સંગતિને ત્યાગ કરે. संगत्यागो निर्जनस्थानकं च, तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः । निधित्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः
_૮–૨૬ પરિગ્રહને ત્યાગ, નિર્જન સ્થાન, તત્વજ્ઞાન, સર્વ ચિતાઓને વિકલ્પને ત્યાગ, બાધા રહિતપણું અને મન વચન કાયાને નિષેધ એ જ મુનિઓને મુક્તિને માટે ધ્યાનમાં પ્રજનભૂત કહ્યાં છે.
क्षणे क्षणे विमुच्येत शुद्धचिपचिंतया । तदन्यचिंतया नूनं बध्येतैव न संशयः ॥ ९-१८ ॥
જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે તેથી ક્ષણે ક્ષણે કર્મથી મુક્ત થતા વાય છે અને જે પરપદાર્થોનું ચિંતવન કરવામાં આવે છે તેથી પ્રતિ સમય કર્મોને બંધ થતા જ જાય છે એમાં કઈ સંશય નથી. (૨૮) પં. બનારસીદાસજી બનારસીવિલાસમાં કહે છે –
શપથ
જિન પૂજહુ ગુરુ નમહુ, જૈન મત વૈન બખાનહુ, સંઘભક્તિ આદરહુ, જીવ હિંસા ન વિધાનહુ. જૂઠ અદા કુશીલ ત્યાગ પરિગ્રહ પરમાન, કેધ માન છલ લેમ છત, સજનતા ઠાનહુ. ગુણિસંગ કરહુ ઇન્દ્રિયદમહુ, દેહુ દાન તપ ભાવત, ગહિ મન વિરાપ ઈહિવિધિ ચહહુ, જો જગમેં જીવનમુકતિ. ૮.
આ જગતમાં જોતું જીવનમુક્ત થવા ઈચ્છતે હેય તે જિનેશ્વરની પૂજા કર, સદ્ગુરુને નમસ્કાર કર, વીતરાગમત પ્રવચનની
૪૧.