________________
કર્મને ક્ષય કરવા માટે તપ કરે છે તે સામ્યભાવ અને સંયમના ભંડાર એવા ચોગી આ જગતમા દુર્લભ છે, તે પછી જે પુણ્ય અને પાપ એ બને કર્મોને નાશ કરવામાં તત્પર છે એવા ગીએનું તે કહેવું જ શુ? અર્થાત્ એમની પ્રાપ્તિ તે અત્યંત દુર્લભ છે.
चक्री चक्रमपाकरोति तपसे यत्तन्न चित्रं सताम् । सूरीणां यदनश्वरीमनुपमा दत्ते तपः संपदम् ।। तचित्रं परमं यदत्र विपयं गृह्णाति हित्वा तपो । दत्तेऽसौ यदनेकदुःखमवरे भीमे भवाम्भोनिधौ ॥१७॥
ચક્રવતી તપ કરવાને માટે સુદર્શન ચક્રને ત્યાગ કરી દે છે એમાં સજનને કંઈ આશ્ચર્ય લાગતું નથી. કેમકે કે તપ વીર સાધુએને અવિનાશી અનુપમ મોક્ષ સંપત્તિ આપે છે. પરંતુ પરમ આશ્ચર્ય તો એ થાય છે કે જે પાઈ તપને છોડીને ઈન્દ્રિયવિષને ગ્રહણ કરી લે છે તે આ મહાન ભયાનક સંસારસમુદ્રમાં પડીને પિતાને અનેક દુકામાં ડુબાડી દે છે.
सम्यक्त्वज्ञानवृत्तत्रयमनघमृते ज्ञानमात्रेण मूढाः । लंधित्वा जन्मदुर्ग निरुपमितसुखां ये यियासंति सिद्धिं ॥ ते शिश्रीषन्ति नूनं निजपुरमुदधि बाहुयुग्मेन तीर्खा । कल्पांतोद्भूतवातक्षुमितजलचरासारकीर्णोतरालम् ॥९९।। '
જે મૂઢ પ્રાણુ નિર્મળ સયગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મેલભાગને છોડીને માત્ર એકલા જ્ઞાનથી જ આ સંસારરૂપી દુર્ગને પાર પામી અનુપમ સુખમય મોક્ષની ઈચ્છા કરે છે તે જેમ કલ્પાંત કાળના વાયુથી ખળભળી રહેલા અને જળચરોથી ભરેલા એવા સમુદ્રને કેાઈ બે ભુજાઓ વડે તરી જઈ પિતાના નગરમાં પહોંચવા ઈચ્છે તેના જેવું દુષ્કર છે. - - વજન મારિ ધર્મ સ્થાને તુરંત | *
चिद्भयमने शुद्धबोधोऽपि गेही ।।
૪૦