________________
સવૈયા ૩૧ જગાર બને નહિ ધન તે ન ઘરમાંહિ,
ખાનેકી ફિકર બહુ નારિ ચાહે ગહના દેનેવાલે ફિરિ જાહિ મિલત ઉધાર નાહિ,
સાંઝ મિલે ચેર ધન આવે નાહિ લહના કે પૂત જારી ભયે ઘરમાંહિ સુત થયે,
એક પુત મરિ ગયે તાકે દુઃખ સહના; પુત્રી વર જોગ ભઈ વ્યાહી સુતા મરિ ગઈ,
એતે દુઃખ સુખ માને તિસે કહા કહના. ૪૦ ધધ કરે નહિ, ઘરમાં પૈસો નહિ, ખાવાની પણ ફિકર, સ્ત્રી ઘરેણું માગે, આપવાવાળા ફરી જાય, કેઈ ઉધાર આપે નહિ, ધંધામાં ભાગિયા હતા તે ચેર નીકળ્યા તેથી ધનની પ્રાપ્તિ થાય નહીં, કોઈ પુત્ર વ્યભિચારી થયો, ઘરમાં પુત્રને જન્મ થયે, (ખાટલાનું ખર્ચ આવ્યું, એક પુત્ર મરી ગયે, તેના મરણનું દુખ સહવું, એક પુત્રી પરણાવવા લાયક થઈ, પરણાવેલી પુત્રી મરી ગઈ, આ બધાં દુઃખને પણ જે સુખ માને તેને તો શું કહેવું? શિષ્ય પઢાવત હે હેમકે ગઢાવત હૈ,
માન બઢાવત હૈ નાના છલ છાન; કૌડી કૌડી માગત હૈ કાયર હે ભાગત હૈ,
પ્રાતઃ ઉઠે જાગત હૈ સ્વારથ પીછાને; કાગદ લેખત હૈ કેઈ નંગ પેખતે હૈ,
કંઈ કૃષિ દેખતે હૈ આપની યુવાનિકે એક સેર નાજ કાજ અપને સ્વરૂપ ત્યાજ,
ડેલત હૈ બાજ કાજ ધર્મકાજ હાનિકે ૩૬ કઈ શિષ્યોને શિખવે છે, સોનું ઘડાવે છે, અનેક છલ કપટ કરી માનને વધારે છે, સ્વાર્થને લક્ષ રાખી વહેલ પ્રાત:કાળે ઊઠે,