SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૯ बाहिरलिंगेण जुदो अन्भंतरलिंगरहियपरियम्मो । सो समचरित्तभट्टो मोक्खपहविणासगो साहू ॥६१॥ જે સાધુ બાહલિંગ કે વેષ સહિત છે પરંતુ અંતરમાં ભાવલિંગથી રહિત છે, શુદ્ધભાવ રહિત છે, તે નિશ્ચય સમ્યફચારિત્રથી ભ્રષ્ટ છે અને મેક્ષમાગને નાશ કરનાર છે. उद्धद्धमज्झलोये केई मज्झंण अहयमेगागी । इयभावणाए जोई पार्वति हु सासयं ठाणं ॥८॥ આ ઊર્ધ્વ, મધ્ય અને અલકમાં કઈ પદાર્થ મારે નથી હું એકલે છુઆ ભાવનાથી યુક્ત એ ચોગી અવિનાશી પદને પામે છે. णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो। सो होदि हु सुचरित्तो जोई सो लहइ णिव्वाणं ॥८॥ નિશ્ચયનયથી જે આત્મા પિતાના આત્મામાં પોતાના આત્માને માટે મગ્ન થઈ જાય છે તે પગી સમ્યફચારિત્રયુક્ત હેવાથી નિર્વાણને પામે છે. (૯) શ્રી વરસ્વામી મૂલાચાર પચાચારમાં કહે છે – पाणिवहमुसावादअदत्तमेहुणपरिग्गहा विरदी । एस चरित्ताचारो पंचविहो होदि णादवो ॥१॥ પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત ગ્રહણ (ચેરી), મિથુન અને પરિગ્રહ તેથી વિરક્ત થવું રહિત થવું તે ચારિત્રાચાર પાંચ પ્રકારે જાણવાગ્ય છે. सरवासेहिं पडतेहिं जह दिढकवचो ण भिज्जदी सरेहि । तह समिदीहि ण लिप्पइ साहू काएसु इरियंतो ॥१३१॥ જેવી રીતે સંગ્રામમાં, મજબૂત બખતર પહેર્યું છે એ સિપાઈ સેકડો બાણેની વૃષ્ટિ પડવા છતાં બાણેથી ભેદા નથી, તેવી રીતે ૩૯
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy