________________
સવૈયા ૩૧ , આવે ત્યજી કૌન ધામ ચલો હૈ કૌન કામ
કરત હૈ કૌનકામ કહૃહ વિચાર છે; પૂરવ કમાય લાય યહાં આઈ ખાઈ ગએ
આગેકે ખરચ કહા બાંધ્યો નિરધાર હૈ; વિના લિયે દામ એક કેસ ગામકે ન જાત
ઉતરાઈ દિયે બિના કૌન ભો પાર હૈ; આજકાળ વિકરાળ કોલ સિંધ આવત હૈ
મેં કરૂં પિકાર ધર્મ ધાર જે તયાર હૈ. ૨૪
કયા સ્થાનથી તું આવ્યો છું? ક્યાં જઈશ? શું કાર્ય કરે છે? એને કંઇ તને વિચાર છે? પૂર્વે કમાઈને લાવ્યા હતા તે અહીં આવીને ખાઈ ગયે; ભવિષ્યની ખરચી ખાત્રીથી કંઈ બાંધી સાથે પિસા લીધા વગર એક ગાઉ ઉપરના ગામે પણ તું જતો નથી. નદી ઉતરવાના પૈસા હેડીવાળાને આપ્યા વગર કોઈ પાર નદી 'ઉતર્યું છે? હું પિકારીને કહું છું કે આ કાળરૂપી સિંહ આજકાલમાં આવે છે માટે તું જાગ્રત થઈ ધર્મને ધારણ કર. '
સવૈયા ૩૧ કઈ કઈ વાર છવ ભૂપતિ પ્રચંડ ભય
કઈ કઈ વાર જીવ કીટરૂપ ધરે હૈ કઈ કઈ વાર છવ નવ ગ્રીવ જાય વસ્યા.
કંઈ કંઈ વાર છવ નરક અવતરે હૈ, કઈ કઈ વાર છવ રાધે મચ્છ હાઈ ચુક્યા
કેઈ કઈ વાર સાધારન કાય વરે હૈ, સુખ ઔર દુઃખ દેઉ પાવત હૈ જીવ સદા
યહી જાન જ્ઞાનવાન હર્ષ શેક હરે છે. ૧૬
કેટલીય વાર આ જીવ મહાન રાજા થયે છે તે કેટલીયવાર નવ ગ્રેવેયકમાં ગયે છે તે કેટલીય વાર સાતમી નરકમાં ઉત્પન્ન થયે