________________
પ૭૨
દેત પરિગ્રહ ત્યાગ, હેત નિહ નિજ માનત, જાનત સિદ્ધ સમાન, તાહિ ઉર અન્તર ઠાનત, સૌ અવિનાશી અવિચળ દરબ, સર્વય જ્ઞાયક પરમ નિર્મળ વિશુદ્ધ શાશ્વત સુશિર ચિદાનંદ ચેતન ધરમ, ૮
જ્ઞાનને ઉદય થતાં આત્માના અન્ય ગુણેને ઉદય થયો અને કર્મ કષાયો આવતા બંધ થયા. પરમ સ્વરૂપ એવું પરમાત્મપદ સમજાયું અને નિજસ્વરૂપ તેવું જ છે એ લક્ષ થયે જ્ઞાનનું ફળ વિરતિ એટલે પરિગ્રહને ત્યાગ એ આત્મહિત છે એમ મનાયું, પિતાને આત્મા સિદ્ધસમાન છે એમ જાણ્યું. અને સિદ્ધ સ્વરૂપ હૃદયમાં સ્થિર કર્યું. તે અવિનાશી અવિચળ આત્મદ્રવ્ય સર્વરેયને જાણવા સમર્થ હેવાથી પરમ સાયક, નિર્મળ, વિશુદ્ધ, શાશ્વત, સુસ્થિર, ચિદાનંદ ચેતન્ય સ્વરૂપ છે.
ગ્યારહ અંગ પદ્ધ નવ પૂરવ, મિથ્યાબિલ જિય કરહિં બખાન, દે ઉપદેશ ભવ્ય સમુઝાવત, તે પાવત પદવી નિર્વાન. અપને ઉરમેં મેહ ગહલતા, નહિં ઉપજે સત્યારથ જ્ઞાન, એસે દરશ્રુતકે પાઠી, ફિરહિં જગત ભાખેં ભગવાન. ૧૧.
કઈ અગિયાર અગ અને નવ પૂર્વ ભણી જાય, મિથ્યાત્વના બળ સહિત તે જીવ વ્યાખ્યાન આપે જે ભવ્ય જીવોને ઉપદેશ દઈ સમજાવે છે તે ભવ્ય જીવો કેઈ દિવસ નિર્વાણ પામે, પણ પિતાના અંતરમાં મેહરૂપી ઘેલછા હેવાથી પિતાને સત્યાર્થ (સમ્યફ) જ્ઞાન ઉત્પન ન થાય, આવા દ્રવ્ય કૃતના અભ્યાસી પણ સંસારમા. પરિભ્રમણ કરશે, એવું ભગવાને કહ્યું છે.