________________
૫૬૯
વીતરાગ વાનીકી ન જાની બાત પ્રાની મૂઢ,
ઠાની હૈ ક્રિયા અનેક આપની હઠાઠી, કર્મને બધ કૌન બંધ કછુ સૂઝે તેહિ,
રાગદેષ પતિઓં હેત જે ગઠાગઠી, આતમાકે જીતકી ન રીત કઈં જાને રંચ,
ગ્રન્થન કે પાઠ તૂ કરે કહા પઠાઠી, મેહ ન કિયો નાશ સમ્યક ન લિયે ભાસ, ‘સત ન કપાસ કરે કારી સૌ લઠાલઠી.
ઈશ્વરનિર્ણય પચીસી હે મૂઢ પ્રાણી વિતરાગવાણીનું રહસ્ય તે જાણ્યું નહિ અને અનેક પ્રકારની ક્રિયા પિતાના હઠાગ્રહ કરીને કરી, કમને બંધ શું છે તે હે અધ! તને કાંઈ સૂઝે છે? રાગદ્વેષ પરિણતિથી આત્માને કર્મની સાથે એકમેતારૂપ બંધન થાય છે. આત્માને યે કરવાની (રાગદ્વેષ પરિણતિથી મુક્ત કરવાની) અલ્પ પણ રીત તું જાણતો નથી તે પછી ગ્રથના પાઠ તું શા માટે ભણુ ભણું કરે છે? જેમ સુતર બનાવવા માટે રૂ પણ પિતાની પાસે હેય નહિ અને કપડું વણાવવા વણકર સાથે મારામારી કરે તેથી શું વળે? તેમ જ્યા સુધી મોહને નાશ નથી કર્યો, અને સમ્યગ્દર્શનને પ્રગટ નથી કર્યું ત્યા સુધી અનેક પ્રકારની ક્રિયાઓ કે શાસ્ત્રપઠનથી શું વળે? સુન જિનવાની જિë પ્રાની તજે રાગદ્વેષ,
તેઈ ધન્ય ધન્ય જિન આગમમેં ગાયે હૈ, અમૃતસમાની યહ હૈિ નાહિં ઉર આની..
તેઈ મૂઢ પ્રાની ભવભારિ બ્રમા હૈ. થાહી જિનવાની સવાદ સુખ ચાખે જિન,
તેહી મહારાજ ભયે કરમ નસાયે હૈ; તા દગ ખેલ “ભૈયા લેહ જિનવાની લખિ,
સુખકે સમૂહ સબ યાહીમેં બતાયે હૈ. ૪
વાળા
પણ નથી
માત્રા
,