________________
૫૬૭
હે જીવ! જે બનવાનું છે તે જ બનશે, નહિ બનવાનું નહિ બને, તે ઉદયપ્રાપ્ત સુખદુઃખને દેખીને હર્ષ શેક શા માટે કરે છે? એમ કરવાથી હાથમાં કાંઈ આવતું નથી અને મેહ કસીને લીધે ઉલટું સંસાર વધારે તેવા ભાવની વૃદ્ધિ થાય છે. તેમાં અલ્પ પણ સુખની પ્રાપ્તિ થતી નથી. રાઈ રોઈને આપદાઓ સહન કરવી અર્થાત દુખમાં ધીરજ ન ધારણ કરવી એ મૂરખની ચાલ છે. પરંતુ જ્ઞાની તે વિભાવને નાશ કરવામાં નિપુણ હોવાથી જ્ઞાનભાવને લક્ષ રાખી મેક્ષસુખને પામે છે.
કવિત્ત, દેવગુરૂ સુભ ધર્મક જનિયે, સમ્યક આનિ મેખનિસાની, સિહનતિ પહલે જિન માનિયે, પાઠ પઢે દુજિયે કૃતગ્યાની, સુરજ દીપક માનક ચંદ્ધ, જાય ન જે તમ સે તમ હાની, ઘાનત મેહિ કૃપાકર દે વર, દે કર જોરિ નમોં જિનવાની, ૨૦
સત દેવ, સદ્ધર્મ અને સદ્દગુરુને જાણીએ, અને તેથી મેક્ષની નિશાની રૂપ સમ્યગ્દર્શનને પામીએ, સિદ્ધ કરતાં (બેધદાતા; અરિહંતને પ્રથમ માનીએ અને અરિહંતનાં કહેલાં શાસ્ત્રપાઠનું પઠન કરી શ્રુતજ્ઞાની થઈએ. ઘાનતરાયજી કહે છે કે, જે અધિકાર, સૂર્ય, દીપક મણિ અને ચંદ્ર પણ ટાળી શકે તેમ નથી એવા મિથ્યાત્વ) અંધકારને નાશ થાય તેવું વરદાન મારા ઉપર કૃપા કરીને મને આપે એવી વિનંતિ જિનવાણીને હું બે હાથ જોડીને નમસકાર કરીને કરું છું.
સવૈયા–૨૩ જાહીક ધ્યાવત ધ્યાન લગાવત, પાવત હૈ રિસિ પર્મપદીૌ; જા શુતિ ઈદ શનિદ નરિંદ, ગનેસ કરે સબ છાડિ મદીક જાહીકો વેદ પુરાન બતાવત, ધારિ હર જમરાજ બદીક; દાનત સો ઘટ માંહિ લખી નિત, ત્યાગ અનેક વિકલ્પ નદીક. ૩૩