________________
૫૬૦
ત્રિ સિદિલ્લીના પરિમથી
स्वस्वरूपपरिज्ञानं तज्ज्ञानं निश्चयाद् वरं। कर्मरेणूपये वातं हेतुं विद्धि शिवश्रियः ॥ १२-१२ ॥
પિતાના શુદ્ધ આત્માસ્વરૂપને જાણવું તે શ્રેષ્ઠ નિશ્ચય સમ્યજ્ઞાન છે. એનાથી જ કર્મોનો ક્ષય થાય છે અને એને જ મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિનું સાધન જાણે.
यदि चिद्रूपेऽनुभवो मोहाभावे निजे भवेत्तत्त्वात् । तत्परमज्ञानं स्याद्बहिरंतरसंगमुक्तस्य ॥ १३-१२ ॥
બાહ્ય અને અભ્યતર બંને પ્રકારના પરિગ્રહથી રહિત સાધુને મેહને અભાવ થવાથી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવ થાય છે તે ઉત્કૃષ્ટ નિશ્ચય સમ્યફજ્ઞાન છે.
शास्त्राद् गुरोः सधर्मादेानमुत्पाद्य चात्मनः । तस्यावलंबनं कृत्वा तिष्ठ मुंचान्यसंगति ॥ १०-१५ ॥
શાસ્ત્રનું મનન કરીને સદ્દગુરુના ઉપદેશથી કે સાધમી ભાઈએની સંગતિથી પિતાના આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું આલંબન લઈને રહે. તેનું મનન, ધ્યાન અને ચિંતવન કર. પર પદાર્થોની સંગતિને છેડ,
ज्ञेयावलोकनं ज्ञानं सिद्धानां भविनां भवेत् । आद्यानां निर्विकल्पं तु परेषां सविकल्पकं ॥ ८-१७ ।।
જાણવા ગ્ય પદાર્થોનું જાણવું, દેખવું, સિદ્ધ અને સંસારી બંનેને થાય છે. સિદ્ધોનું તે જ્ઞાનદર્શન નિર્વિકલ્પ છે, નિરાકુળ સ્વાભાવિક સમભાવરૂપ છે, જ્યારે સંસારી જીનું જ્ઞાનદર્શન સવિકલ્પ છે, આકુળતા સહિત છે. (૩૨) પં. બનારસીદાસજી સમયસાર નાટકમાં કહે છે -
' . સવૈયા-ર૩ જોગ ધરે રહે જોગસ ભિન્ન, અનંત ગુણાતમ કેવલજ્ઞાની; તાસુ હૈદે હસે નિકસી, સરિતા સમ હૈ શ્રતસિંધુ સમાની. ,