________________
૫૪
પર્યાયની અપેક્ષાએ અનિત્ય માનવાથી જ બુધ અને મેાક્ષ સિદ્ થઈ શકે છે.
विधिर्निषेधश्च कथंचिदिष्टौ विवक्षया मुख्यगुणव्यवस्था । इति प्रणीतिः सुमतेस्तवेयं मतिप्रवेकः स्तुवतोऽस्तु नाथ ॥ २५ ॥
હે સુમતિનાથ ભગવાન ! આપતું આ કથન યથા સિદ્ધ થાય છે કે પદા'માં કાઈ અપેક્ષાએ અસ્તિપણુ છે અને અન્ય કાઈ અપેક્ષાએ નાસ્તિપણું છે. એનું વર્ણĆન સ્યાદ્વાદ્રારા મુખ્ય અને ગૌણુરૂપથી કરાય છે. માટે આપ અમારા દ્વારા સ્તુતિયાગ્ય છે.
सर्वथा नियमत्यागी यथादृष्टमपेक्षकः । स्याच्छब्दस्तावके न्याये नान्येषामात्मविद्विषाम् ॥ १०२ ॥
હૈ અરહનાથ ! આપના સ્યાદ્વાદન્યાયમાં જે સ્થાત્ શબ્દ છે તે એક સ્વભાવતુ જે અપેક્ષાએ વર્ણન છે તેને યથાથ પ્રકાશ કરે છે, તાપણુ પટ્ટા સથા એવા જ છે એવા એકાન્તને નિષેધ કરે છે, એવું વસ્તુનુ સ્વરૂપ છે. જે એકાંતી સ્યાદ્વાદના જ્ઞાનથી રહિત છે તે પેાતાના આત્માનું અનિષ્ટ કરનારા છે. એકાંત માનીને યથાર્થ વસ્તુસ્વરૂપ પામતા નથી.
(૧૩) શ્રી સમતભદ્રાચાર્યં રત્નકર`ડ શ્રાવકાચારમાં કહે છેઃ—— अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात् । निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ॥ ४२ ॥
જે વસ્તુના સ્વરૂપને ન્યૂન ન જાણે, અધિક ન જાણે કે વિપરીત ન જાણે પરતુ જેવું છે. તેવુ યથાર્થ સદેહ રહિત જાણે તેને આગમના માતા સભ્યન્નાન કહે છે.
प्रथमानुयोगमर्थाख्यानं चरितं पुराणमपि पुण्यम् । बोधिसमाधिनिधानं बोधति बोधः समीचीनः ॥ ४३ ॥
પ્રથમાનુયાગને સમ્યજ્ઞાન એમ જાણે છે કે તેમાં ધર્મ, અર્થ,