________________
૩૭
હે સૂંઢ પ્રાણી! તું શરીર, ધન, પુત્રના માટે અસિષ્ઠ, મસિક, વિદ્યાક, શિલ્પક તથા વાણિજ્ય ક'માં જેટલા પરિશ્રમ કરે છે, તેટલા પરિશ્રમ એકવાર તું સયમ માટે (આત્મામાં સ્થિર થવા) માટે) જો કરે તેા શુ તુ... નિમ ળ–અન'ત સુખના ભોકતા ન થાય ? दिनकरकरजाले शैत्यमुष्णत्वमिदोः । सुरशिखरिणि जातु प्राप्यते जंगमत्वं ॥ न पुनरिह कदाचित् घोरसंसारचक्रे । स्फुटमसुखनिधाने भ्राम्यता शर्म पुंसा ||६८ ||
કદી સૂર્યનાં કિરણા ઠં’ડાં પડી જાય, ચંદ્ર ગરમ થઇ જાય,
મેરૂ પર્વત હાલવા લાગે, તેા પણ આ ભયંકર ચક્રમાં ભ્રમણુ
1
રતાં પ્રાણીને સાચુ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. श्वभ्राणामविसह्यमंतर हितं दुर्जल्पमन्योन्यजं । दाहच्छेद विभेदनादिजनितं दुःखं तिरश्चां परं ॥ नृणां रोगवियोगजन्ममरणं स्वर्गैकसां मानसं । विश्वं वीक्ष्य सहेति कष्टकलितं कार्या मतिर्मुक्तये ॥ ७९ ॥
હે ભવ્યાત્મા ! આ જગત સČદા દુઃખાથી ભરપૂર છે, એમ જાણી આ સંસારથી છૂટવાની બુદ્ધિ કર, પ્રયત્ન કર. નારકીઓને અસલ, અનંત અને વચનથી કય્યાં ના જાય એવાં પરસ્પર ઉત્પન્ન કરેલાં દુઃખા છે. તિય''ચાને અગ્નિમાં બળવાથી, છેદાવાથી, ભેદાવાથી ઉત્પન્ન થતાં દુઃખા છે મનુષ્યાને રાગ, વિયેાગ જન્મ અને મરણનાં કટા છે. સ્વર્ગ'માં દેવાને માનસિક દુઃખા છે, એમ ચારે ગતિને વિષે દુ:ખ છે. માટે હે જીવ! આ સસારથી છૂટવાના પ્રયત્ન કર.
यावश्चेतसि वाह्यवस्तुविषयः स्नेहः स्थिरो वर्तते । तावन्नश्यति दुःखदानकुशलः कर्मप्रपंचः कथं ॥ आर्द्रत्वे वसुधातलस्य सजटाः शुष्यंति किं पादपाः । भृज्जन्त्तापनिपातरोधनपराः शाखोपशाखिन्विताः ॥१६॥