________________
૪૮૩
દુરના પરવેશ જહાં નહિ, સંશય વિભ્રમ મોહનિવાર; સ્વાર સ્વરૂપ યથારથ જાને, સમ્યજ્ઞાન અનેક પ્રકાર, ૪૬
છાદિ ભાવની શ્રદ્ધા તે સમ્યકત્વ આત્માનું સ્વરૂપ છે એમ જાણ તે વિના જ્ઞાન મિથ્યા કહેવાય છે. અને ચારિત્ર પણ કુચારિત્ર) મિથ્યા કહેવાય છે, જેમાં દુનયને પ્રવેશ નથી, સંશય વિભ્રમ અને મેહ રહિત સ્વપરના સ્વરૂપને યથાર્થ જે જાણે છે તે સમ્યજ્ઞાન અનેક પ્રકારે છે.
સવૈયા–૩૧ ઈષ્ટ અનિષ્ટ પદારથ જે જગતમાંહિ,
તીને દેખ રાગદેષ મેહ નહિ કીજિયે, વિષયસેતી, ઉચટાઈ ત્યાગ દીજિયે
કષાય ચાહદાહ ધેય એકદશામાહિ ભીજિયે; તત્વજ્ઞાનકે સંભાર સમતા સરૂપ ધાર,
જીતકે પરીસહ આનદ સુધા પીજિયે, મનકે સુવાસ આનિ નાનાવિધ ધ્યાન કાનિ,
આપની મુવાસ આપ આપમાહિ ભીજિયે. ૫૧ જગતમાં ઇષ્ટ અનિષ્ટ પદાર્થોને દેખી રાગ, દ્વેષ, મેહ ન કરે, વિષયોની ઈચ્છાને ત્યાગ કરે, કષાય પ્રત્યે પ્રીતિરૂપ: અગ્નિ શાંત કરી એક ઉપશમદશામાં મગ્ન રહે, તત્ત્વજ્ઞાનની સ્મૃતિ સહિત સમતાને ધારણ કરે, પરિવહને છતી આનંદામૃતનું પાન કરે, નાના પ્રકારનાં ધ્યાનમાં સ્થાપન કરી મનને સુવાસિત કરે, પિતે પિતાની (સ્વાત્માનુભૂતિરૂપ) સુગંધને પિતાનામાં જ અનુભવ કરે. જીવ ઔર પુદ્ગલ ઘરમ અધરમ વ્યોમ,
કાલ એઈ છહીં દ્રવ્ય જગકે નિવાસી હૈ, એક એક દરવમે અનંત અનંત ગુણ,
અનંત અનંત પરજાયકે વિકાસી હૈ